Watch anti social elements who are raising installment illagally in Surat With HD Quality.
Watch anti social elements who are raising installment illagally in Surat With HD Quality
News video | 369 views
સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. કારણકે સુરતમાં હવે મારામારી, લૂંટ, ચોરી, ચેન સ્નેચિંગ જેવી ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી દાદાગીરીના CCTV ફૂટેજ પણ સામે આવે છે. છતાં સુરત પોલીસ આવા આરોપીઓ સામે કડક વલણ કેમ અપનાવતી નથી. અસામાજિક તત્વોના આતંકનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો છે વરાછા વિસ્તારના ભરત નગરનો કે જ્યાં કેટલાક અસામાજિક તત્વો ધારદાર હથિયાર લઈને આવે છે અને દુકાનદારો સાથે દાદાગીરી કરે છે.
દુકાનદારોના કહેવા અનુસાર આ અસામાજિક તત્વો તેમની પાસેથી પૈસાની માગણી કરે છે અને દુકાનદાર જો પૈસા ન આપે તો મારવાની ધમકીઓ આપે છે. જો કે વરાછા પોલીસના હદ વિસ્તારમાં આ પહેલી ઘટના નથી. અગાવ પણ ખુલ્લે આમ હાથમાં ચપ્પુ લઈને દાદાગીરી કરતી લેડીડોનનો વીડિયો સામે આવ્યો હતો અને ત્યાર બાદ વરાછાના મારુતિ ચોકમાં 3 ઈસમો દ્વારા હાથમાં ચપ્પુ જેવા હથિયારો લઈને શાકભાજી માર્કેટમાં આતંક મચાવવામાં આવ્યો હતો. વરાછા વિસ્તારમાં આવી એક પછી એક ઘટના સામે આવતા ક્યાંકને ક્યાંક વરાછા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - www.facebook.com/khabarchhe/
Twitter - www.twitter.com/khabarchhe
Instagram - www.instagram.com/khabarchhe/
Youtube - www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadApp
Watch Presence of anti social elements in Surat With HD Quality
News video | 513 views
Watch anti social elements' activities in Surat With HD Quality
News video | 240 views
In Surat, Anti Social Elements shut the Garba by bossing in the society with a sword.
► Subscribe to Mantavya News:
► Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
► Like us on Facebook: https://www.facebook.com/mantavyanews/
► Follow us on Instagram: https://www.instagram.com/mantavyanew...
► Follow us on Twitter: https://twitter.com/mantavyanews
► To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv/
► To subscribe on Youtube: https://www.youtube.com/Mantavyanews
News video | 544 views
સુરત હવે ધીમે ધીમે ક્રાઇમ સિટીમાં પરિવર્તિત થતું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે સુરતમાં દિન પ્રતિદિન અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે. ચોરી, લૂંટ, મારામારી, હત્યા, છેડતી જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે હવે અસામાજિક તત્ત્વોના ત્રાસના કારણે નવરાત્રી દરમિયાન સોસાયટીમાં ગરબે રમવું પણ મુશ્કેલ બની ગયું છે. અસામાજિક તત્ત્વોના આતંકની ઘટના સુરતના પૂણા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. ખુલ્લી તલવાર અને હાથમાં લાકડાના ફટકા લઈને કેટલાક અસામાજિક તત્ત્વો સોસાયટીમાં ઘૂસ્યા હતા અને સોસાયટીમાં ધમાલ મચાવી હતી. અસામાજિક તત્ત્વોએ સોસાયટીના રહીશો સાથે ગુંડાગીરી કરીને સોસાયટીમાં ચાલી રહેલા રાસ-ગરબા બંધ કરાવ્યા હતા. અસામાજિક તત્ત્વોના આતંકની આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પર લાગેલા CCTV કેમરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાને પગલે સ્થાનિક લોકો મોડી રાત્રે પૂણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. સ્થાનિકોની ફરિયાદ અને સોસાયટીમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવીને પૂણા પોલીસે ગુંડાગીરી કરનારા અસામાજિક તત્ત્વોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
News video | 4127 views
સુરતના અડાજણ પાટીયા વિસ્તારની ઘટના
Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - www.facebook.com/khabarchhe/
Twitter - www.twitter.com/khabarchhe
Instagram - www.instagram.com/khabarchhe/
Youtube - www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadApp
Watch Anti social elements threaten by revolver in Surat With HD Quality
News video | 539 views
વરાછા વિસ્તારમાં ફરી એકવાર તલવારો સાથે કેટલાક અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. વરાછા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યા છે. વરાછા પોલીસનો ડર હવે અસામાજિક તત્ત્વોને રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. મારૂતિ ચોક પાસે આવેલી શાકભાજી માર્કેટમાં 3 ઈસમો હાથમાં તલવાર લઈને દાદાગીરી કરતા હતા. આ ઈસમોએ કબાટ અને બેકરીની દુકાનમાં ઘૂસીને દુકાન માલિકોને તલવાર બતાવીને ડરાવી દુકાનમાં તોડફોડ કરી હતી.
શાકભાજી માર્કેટમા ચાની કેબિન બંધ કરાવવાનો પ્રયત્ન આ ગુંડાઓએ કર્યો હતો, પરંતુ ચાની કેબિનના માલિકે કેબિન બંધ ન કરતા તલવાર જેવા હથિયાર સાથે કેબિનના માલિક પર હુમલો કર્યો અને 18000ની લૂંટ કરી એક રસની લારીવાળાને ચપ્પુ મારી ભાગી ગયા હતા.
આ અસામાજિક તત્ત્વોના આતંકના કારણે મારૂતી ચોક શાકભાજી માર્કેટમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભયના કારણે દુકાનદારો દુકાન બંધ કરી ચાલ્યા ગયા હતા. આ ઘટના પરથી વરાછા પોલીસની કામગીરી પર સીધા પ્રશ્નો ઉભા થાય છે. શાકભાજી માર્કેટ જેવી ગીચ જગ્યા પર પોલીસનું પેટ્રોલિંગ ન હોવાના કારણે આ અસામાજિક તત્ત્વો બેફામ બને છે.
Watch Anti Social Elements active in Varachha Area of Surat With HD Quality
News video | 1152 views
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા સપના પાન સેન્ટર નજીક બે દિવસ પહેલા એક મારામારીની ઘટના બની હતી જે મારામારી ઘટના CCTVમા કેદ થઈ ગઈ છે, જેમાં કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ મારામારીના વીડિયો પરથી લાગી રહ્યું છે કે, આ અસામાજિક તત્ત્વોને પોલીસ કે કોઈનો ડર નથી. આ ઘટના સામે આવતા લિંબાયત પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.Watch Anti Social Elements active in Surat limbayat area With HD Quality
News video | 519 views
Rajkot: Man hospitalized after being thrashed by anti-social elements
Subscribe to Mantavya News:
Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
Like us on Facebook: https://www.facebook.com/mantavyanews
Follow us on Instagram: https://www.instagram.com/mantavyanews
Follow us on Twitter: https://twitter.com/mantavyanews
To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv
Watch Rajkot: Man hospitalized after being thrashed by anti-social elements | Mantavya News With HD Quality
News video | 2115 views
Defunct Ice Factory in Palolem needs govt attention. Factory used by anti-social elements
#Goa #GoaNews #IceFactory #defunct #Palolem #attention #govt
Defunct Ice Factory in Palolem needs govt attention. Factory used by anti-social elements
News video | 244 views
IND vs SA | World Cup T20 2024 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker
Welcome to the exhilarating showdown between India vs South Africa in the World Cup T20 2024 season! Get ready for an electrifying clash as these two powerhouse teams, fueled by raw talent and strategic brilliance, lock horns for cricketing supremacy.
Join us as the India, led by their charismatic captain, face off against the South Africa, determined to showcase their prowess on the pitch. With star-studded lineups boasting top-tier international players and emerging talents, expect nothing short of cricketing excellence and heart-stopping moments.
Don't miss a single moment of the action, drama, and excitement as these teams battle it out in the high-stakes arena of World Cup T20 2024. From breathtaking boundaries to strategic masterstrokes, witness every twist and turn in this epic showdown.
IND vs SA | World Cup T20 2024 | Final | Match Preview and Stats | Fantasy 11 | Crictracker
Sports video | 11449 views
IND vs ZIM | T20 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker
Welcome to the exhilarating showdown between India vs Zimbawe in the T20 series! Get ready for an electrifying clash as these two powerhouse teams, fueled by raw talent and strategic brilliance, lock horns for cricketing supremacy.
Join us as the India, led by their charismatic captain, face off against the Zimbawe, determined to showcase their prowess on the pitch. With star-studded lineups boasting top-tier international players and emerging talents, expect nothing short of cricketing excellence and heart-stopping moments.
Don't miss a single moment of the action, drama, and excitement as these teams battle it out in the high-stakes arena of this T20 series. From breathtaking boundaries to strategic masterstrokes, witness every twist and turn in this epic showdown.
IND vs ZIM | T20 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker
Sports video | 2130 views
Watch as our employees try to guess the famous cricketers from just a few clues. Can you beat them at their own game? Test your cricket knowledge and see how many cricketers you can guess correctly. Don’t forget to like, comment, and subscribe for more fun office challenges and cricket trivia! #CricketChallenge #OfficeFun #guessthecricketer #crickettrivia
Office Fun Challenge: Guess the Cricketers? #office #crictracker #cricketlover ????
Sports video | 1603 views
IND vs BAN | T20 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker
Welcome to the exhilarating showdown between India vs Bangladesh in the T20 series! Get ready for an electrifying clash as these two powerhouse teams, fueled by raw talent and strategic brilliance, lock horns for cricketing supremacy.
Join us as the India, led by their charismatic captain, face off against the Bangladesh, determined to showcase their prowess on the pitch. With star-studded lineups boasting top-tier international players and emerging talents, expect nothing short of cricketing excellence and heart-stopping moments.
Don't miss a single moment of the action, drama, and excitement as these teams battle it out in the high-stakes arena of this T20 series. From breathtaking boundaries to strategic masterstrokes, witness every twist and turn in this epic showdown.
IND vs BAN | T20 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker
Sports video | 2828 views
IND vs SL | T20 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker
Welcome to the exhilarating showdown between India vs Sri Lanka in the T20 series! Get ready for an electrifying clash as these two powerhouse teams, fueled by raw talent and strategic brilliance, lock horns for cricketing supremacy.
Join us as the India, led by their charismatic captain, face off against the Sri Lanka, determined to showcase their prowess on the pitch. With star-studded lineups boasting top-tier international players and emerging talents, expect nothing short of cricketing excellence and heart-stopping moments.
Don't miss a single moment of the action, drama, and excitement as these teams battle it out in the high-stakes arena of this T20 series. From breathtaking boundaries to strategic masterstrokes, witness every twist and turn in this epic showdown.
IND vs SL | T20 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker
Sports video | 2453 views
IND vs SL | T20 | Final | Match Preview and Stats | Fantasy 11 | Crictracker
Welcome to the exhilarating showdown between India vs Sri Lanka in the T20 series! Get ready for an electrifying clash as these two powerhouse teams, fueled by raw talent and strategic brilliance, lock horns for cricketing supremacy.
Join us as the India, led by their charismatic captain, face off against the Sri Lanka, determined to showcase their prowess on the pitch. With star-studded lineups boasting top-tier international players and emerging talents, expect nothing short of cricketing excellence and heart-stopping moments.
Don't miss a single moment of the action, drama, and excitement as these teams battle it out in the high-stakes arena of this T20 Final. From breathtaking boundaries to strategic masterstrokes, witness every twist and turn in this epic showdown.
IND vs SL | T20 | Final | Match Preview and Stats | Fantasy 11 | Crictracker
Sports video | 2086 views