Wastage of water in canal in chhota udepur

749 views

એક તરફ જ્યાં ખેડૂતો સિંચાઈ માટે તંત્ર પાસેથી પાણીની માગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ નર્મદાની મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનલોમાં પાણી તો છોડાયું પણ તે પાણી ખેતરો સુધી ન પહોંચીને પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. છોટા ઉદેપુરના ખેડૂતોની માગણીને લઈને તંત્રએ પાણી છોડ્યું પણ તે પાણી ખેતરો સુધી નથી પહોંચ્યું. કારણ કે, કેનાલમાં ગાબડા અને તિરાડ પડી ગયા હોવાથી પાણી ખેતરમાં પહોંચી નથી શકતું. બીજી બાજુ પાણીની અછતને લઈને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે હેતુથી બે દિવસથી નર્મદાની માઈનોર કેનાલ દ્વારા પાણી તો છોડવામાં આવી રહ્યું છે પણ કેનલોમાં પડેલા ગાબડાંને લઈ તેનો વેડફાટ થઈ રહ્યો છે. ખેતરો સુધી તો પાણી નથી પહોંચી રહ્યું પણ કોતરોમાં મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. આજે કોતરો તળાવોની માફક દેખાઈ રહ્યાં છે. કોતરોમાં જે પાણી ભરાયું છે જે ખેડૂતોના કોઈ કામનું નથી.

છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે. પાણીની હાલ જરૂરિયાત છે. પાણીની માગને લઈને પાણી છોડવામાં આવ્યું છે, પણ ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોંચતા આજે તેમનો ઊભો પાક સૂકાઈ રહ્યો છે. ખેડૂતોને એક ચિંતા સતાવી રહી છે કે ક્યારે આ ઢાળિયા કેનલોમાં રિપેર થશે અને ક્યારે તેમને પાણી મળશે. જો સમયસર ખેડૂતોને પાણી નહિ મળે તો ચોક્કસ ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવશે..

You may also like

  • Watch Wastage of water in canal in chhota udepur Video
    Wastage of water in canal in chhota udepur

    એક તરફ જ્યાં ખેડૂતો સિંચાઈ માટે તંત્ર પાસેથી પાણીની માગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ નર્મદાની મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનલોમાં પાણી તો છોડાયું પણ તે પાણી ખેતરો સુધી ન પહોંચીને પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. છોટા ઉદેપુરના ખેડૂતોની માગણીને લઈને તંત્રએ પાણી છોડ્યું પણ તે પાણી ખેતરો સુધી નથી પહોંચ્યું. કારણ કે, કેનાલમાં ગાબડા અને તિરાડ પડી ગયા હોવાથી પાણી ખેતરમાં પહોંચી નથી શકતું. બીજી બાજુ પાણીની અછતને લઈને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.

    રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે હેતુથી બે દિવસથી નર્મદાની માઈનોર કેનાલ દ્વારા પાણી તો છોડવામાં આવી રહ્યું છે પણ કેનલોમાં પડેલા ગાબડાંને લઈ તેનો વેડફાટ થઈ રહ્યો છે. ખેતરો સુધી તો પાણી નથી પહોંચી રહ્યું પણ કોતરોમાં મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. આજે કોતરો તળાવોની માફક દેખાઈ રહ્યાં છે. કોતરોમાં જે પાણી ભરાયું છે જે ખેડૂતોના કોઈ કામનું નથી.

    છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે. પાણીની હાલ જરૂરિયાત છે. પાણીની માગને લઈને પાણી છોડવામાં આવ્યું છે, પણ ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોંચતા આજે તેમનો ઊભો પાક સૂકાઈ રહ્યો છે. ખેડૂતોને એક ચિંતા સતાવી રહી છે કે ક્યારે આ ઢાળિયા કેનલોમાં રિપેર થશે અને ક્યારે તેમને પાણી મળશે. જો સમયસર ખેડૂતોને પાણી નહિ મળે તો ચોક્કસ ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવશે.

    News video | 749 views

  • Watch Surendranagar: Water wastage after sinkhole occurred in D3 minor Canal Video
    Surendranagar: Water wastage after sinkhole occurred in D3 minor Canal

    Subscribe to Mantavya News:
    Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
    Like us on Facebook: https://www.facebook.com/mantavyanews
    Follow us on Instagram: https://www.instagram.com/mantavyanews
    Follow us on Twitter: https://twitter.com/mantavyanews
    To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv

    News video | 927 views

  • Watch Morbi: Wastage of water from Canal | Mantavya News Video
    Morbi: Wastage of water from Canal | Mantavya News

    Wastage of water from Canal in Morbi.

    ► Subscribe to Mantavya News:
    ► Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
    ► Like us on Facebook: https://www.facebook.com/mantavyanews/
    ► Follow us on Instagram: https://www.instagram.com/mantavyanew...
    ► Follow us on Twitter: https://twitter.com/mantavyanews
    ► To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv/
    ► To subscribe on Youtube: https://www.youtube.com/Mantavyanews

    News video | 289 views

  • Watch Aravalli: Water wastage after sinkhole occurred in canal Video
    Aravalli: Water wastage after sinkhole occurred in canal

    Subscribe to Mantavya News:
    Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
    Like us on Facebook: https://www.facebook.com/mantavyanews
    Follow us on Instagram: https://www.instagram.com/mantavyanews
    Follow us on Twitter: https://twitter.com/mantavyanews
    To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv

    News video | 2710 views

  • Watch Save water to get free water: Goa Govt
    Save water to get free water: Goa Govt's mantra! But can PWD stop wastage of water from pipelines?

    Save water to get free water: Goa Govt's mantra! But can PWD themselves stop wastage of water from their pipelines?

    Save water to get free water: Goa Govt's mantra! But can PWD stop wastage of water from pipelines?

    News video | 309 views

  • Watch Taps but no water! Water pipeline damaged since 5 days, leading wastage of water in Korgao Video
    Taps but no water! Water pipeline damaged since 5 days, leading wastage of water in Korgao

    Taps but no water! Water pipeline damaged since 5 days, leading wastage of water in Korgao

    Taps but no water! Water pipeline damaged since 5 days, leading wastage of water in Korgao

    News video | 173 views

  • Watch Chhota Udepur : મુસાફરો મુકાઇ રહ્યા છે મુશ્કેલીમાં | MantavyaNews Video
    Chhota Udepur : મુસાફરો મુકાઇ રહ્યા છે મુશ્કેલીમાં | MantavyaNews

    #MantvyanewsLive #Chhota Udepur


    Watch LIVE Update on Mantavya News
    Subscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.

    =============================
    Social Media Accounts:-

    YouTube LIVE:- http://tiny.cc/3bg07y
    YouTube Channel:- https://www.youtube.com/channel/UCx6u...
    Facebook:- https://www.facebook.com/mantavyanews
    Twitter:- https://twitter.com/mantavyanews
    Instagram:- https://www.instagram.com/mantavyanews
    Mantavya News App:- http://tiny.cc/2ag07y
    Website:- https://mantavyanews.com/

    =============================
    #Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews

    Chhota Udepur : મુસાફરો મુકાઇ રહ્યા છે મુશ્કેલીમાં | MantavyaNews

    News video | 44 views

  • Watch Chhota Udepur : ઓરસંગ નદીમાં નવા નીરના વધામણા | MantavyaNews Video
    Chhota Udepur : ઓરસંગ નદીમાં નવા નીરના વધામણા | MantavyaNews

    #MantvyanewsLive #Chhota Udepur

    Watch LIVE Update on Mantavya News
    Subscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.

    =============================
    Social Media Accounts:-

    YouTube LIVE:- http://tiny.cc/3bg07y
    YouTube Channel:- https://www.youtube.com/channel/UCx6u...
    Facebook:- https://www.facebook.com/mantavyanews
    Twitter:- https://twitter.com/mantavyanews
    Instagram:- https://www.instagram.com/mantavyanews
    Mantavya News App:- http://tiny.cc/2ag07y
    Website:- https://mantavyanews.com/

    =============================
    #Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews

    Chhota Udepur : ઓરસંગ નદીમાં નવા નીરના વધામણા | MantavyaNews

    News video | 75 views

  • Watch Chhota Udepur  Bodeli માં વહેલી સવારથી વરસાદ,અનેક વિસ્તારોમાં પાણી ભરાયા|MantavyaNews Video
    Chhota Udepur Bodeli માં વહેલી સવારથી વરસાદ,અનેક વિસ્તારોમાં પાણી ભરાયા|MantavyaNews

    #MantvyanewsLive #ChhotaUdepur #Bodeli

    Watch LIVE Update on Mantavya News
    Subscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.

    =============================
    Social Media Accounts:-

    YouTube LIVE:- http://tiny.cc/3bg07y
    YouTube Channel:- https://www.youtube.com/channel/UCx6u...
    Facebook:- https://www.facebook.com/mantavyanews
    Twitter:- https://twitter.com/mantavyanews
    Instagram:- https://www.instagram.com/mantavyanews
    Mantavya News App:- http://tiny.cc/2ag07y
    Website:- https://mantavyanews.com/

    =============================
    #Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews

    Chhota Udepur Bodeli માં વહેલી સવારથી વરસાદ,અનેક વિસ્તારોમાં પાણી ભરાયા|MantavyaNews

    News video | 43 views

  • Watch attack on police in Chhota Udepur Video
    attack on police in Chhota Udepur

    છોટાઉદેપુર તાલુકાનાં ઘોઘાદેવ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ઉપર બૂટલેગરોએ તીરમારો અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા 13 રાઉન્ડ હવામાં ફાયરીંગ કરવાની ફરજ પડી હતી.Watch attack on police in Chhota Udepur With HD Quality

    News video | 481 views

Beauty tips Video

  • Watch Purplle IHB sale - cuffs n lashes recommendation Video
    Purplle IHB sale - cuffs n lashes recommendation

    Subscribe to my Vlog Channel - Nidhi Katiyar Vlogs
    https://www.youtube.com/channel/UCVgQXr1OwlxEKKhVPCTYlKg
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    My Referal Codes -
    Plum Goodness -
    Use code - NK15 for 15% off
    https://plumgoodness.com/discount/NK15
    Re'equil - Use Code - NIDHIKATIYAR FOR 10%OFF
    https://bit.ly/3ofrJhl
    Mamaearth - Use Code nidhi2021 for 20% off
    colorbar cosmetics - CBAFNIDHIKA20
    Watch My other Vlogs -
    https://www.youtube.com/watch?v=ih_bKToLC3g&list=PLswt2K44s-hbKsvEBLEC5fHDkEp7Wwnpd

    Watch My Disney Princess to Indian Wedding Series here - Its fun to watch Indian Avatar of Disney Princesses -
    https://www.youtube.com/watch?v=lPkRbupcUB0&list=PLswt2K44s-haUOABjzzUOG2jwUh_Fpr96

    Watch My Monotone Makeup Looks Here -
    https://www.youtube.com/watch?v=WrpPx-_F1Yw&list=PLswt2K44s-hZOfXt-sSQlVe7C_vBOjsWQ

    Love Affordable Makeup - Checkout What's new in Affordable -
    https://www.youtube.com/watch?v=lowjaZ9kZcs&list=PLswt2K44s-hZcQ-tZUr7GzH0ymkV18U8o

    Here is my Get UNREADY With Me -
    https://www.youtube.com/watch?v=aLtDX9l8ovo&list=PLswt2K44s-hbLjRz8rtj8FTC-3tZ55yzY
    -----------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow me on all my social media's below:
    email :team.nidhivlogs@gmail.com
    Facebook: https://www.facebook.com/prettysimplenk/
    Twitter : https://twitter.com/nidhikatiyar167
    Instagram - https://www.instagram.com/nidhi.167/
    Shop affordable Makeup here -
    https://www.cuffsnlashes.com
    ------------------------------------------------------------------------------------------------------------------------------
    Shop affordable Makeup here -
    https://www.cuffsnlashes.com

    Subscribe to my other channel 'Cuffs

    Beauty Tips video | 6257 views

  • Watch Styling Pakistani suit from ​⁠@Meesho #shorts #meeshosuithaul #pakistanisuits #meeshokurti Video
    Styling Pakistani suit from ​⁠@Meesho #shorts #meeshosuithaul #pakistanisuits #meeshokurti



    Styling Pakistani suit from ​⁠@Meesho #shorts #meeshosuithaul #pakistanisuits #meeshokurti

    Beauty Tips video | 501 views

  • Watch Barbie makeup- cut crease eye look - pink makeup for beginners #shorts #cutcrease #pinkeyelook Video
    Barbie makeup- cut crease eye look - pink makeup for beginners #shorts #cutcrease #pinkeyelook

    Barbie makeup- cut crease eye look - pink makeup for beginners #shorts #cutcrease #pinkeyelook Flat 25% off on Cuffs n Lashes entire range + free gift on all orders above 299
    Cuffs n Lashes X Shystyles eyeshadow Palette - Seductress https://www.purplle.com/product/cuffs-n-lashes-x-shystyles-the-shystyles-palette-12-color-mini-palette-seductress
    Cuffs n Lashes Eyelashes - Pink City - https://www.purplle.com/product/cuffs-n-lashes-5d-eyelashes-17-pink-city
    Cuffs n Lashes Cover Pot - Nude - https://www.purplle.com/product/cuffs-n-lashes-cover-pots-nude
    Cuffs n Lashes F021 Fat top brush - https://www.purplle.com/product/cuff-n-lashes-makeup-brushes-f-021-flat-top-kabuki-brush
    Cuffs n Lashes x Shsytyeles Brush - https://www.purplle.com/product/cuffs-n-lashes-x-shystyles-makeup-brush-cs01-flat-shader-brush
    Cuffs n Lashes Flat shader Brush E004 - https://www.purplle.com/product/cuff-n-lashes-makeup-brushes-e004-big-lat-brush

    Barbie makeup- cut crease eye look - pink makeup for beginners #shorts #cutcrease #pinkeyelook

    Beauty Tips video | 575 views

  • Watch Latte Makeup but with Indian touch #shorts #lattemakeup #viralmakeuphacks #viralmakeuptrends #makeup Video
    Latte Makeup but with Indian touch #shorts #lattemakeup #viralmakeuphacks #viralmakeuptrends #makeup



    Latte Makeup but with Indian touch #shorts #lattemakeup #viralmakeuphacks #viralmakeuptrends #makeup

    Beauty Tips video | 365 views

  • Watch No Makeup vs No Makeup Makeup look #shorts #nomakeupmakeup #nofilter #naturalmakeup #everydaymakeup Video
    No Makeup vs No Makeup Makeup look #shorts #nomakeupmakeup #nofilter #naturalmakeup #everydaymakeup



    No Makeup vs No Makeup Makeup look #shorts #nomakeupmakeup #nofilter #naturalmakeup #everydaymakeup

    Beauty Tips video | 550 views

  • Watch No more chipchip skin - Just fresh glowing skin #shorts #ashortaday #freshskin #skincare #sale #BOGO Video
    No more chipchip skin - Just fresh glowing skin #shorts #ashortaday #freshskin #skincare #sale #BOGO

    The Purplle I Heart Beauty Sale goes live on the 2nd of August!
    BUY 1 GET 1 FREE on all mCaffeine products.

    mCaffeine Cherry Affair - Coffee Face Mist - https://mlpl.link/INFIwj2Q
    mCaffeine On The Go Coffee Body Stick - https://mlpl.link/INF3lvBa

    Download the Purplle app here:
    https://mlpl.link/JCCZ2INF

    Subscribe to my Vlog Channel - Nidhi Katiyar Vlogs
    https://www.youtube.com/channel/UCVgQXr1OwlxEKKhVPCTYlKg
    -----------------------------------------------------------------------------------------------------------------------------

    Watch My other Vlogs -
    https://www.youtube.com/watch?v=ih_bKToLC3g&list=PLswt2K44s-hbKsvEBLEC5fHDkEp7Wwnpd

    Watch My Disney Princess to Indian Wedding Series here - Its fun to watch Indian Avatar of Disney Princesses -
    https://www.youtube.com/watch?v=lPkRbupcUB0&list=PLswt2K44s-haUOABjzzUOG2jwUh_Fpr96

    Watch My Monotone Makeup Looks Here -
    https://www.youtube.com/watch?v=WrpPx-_F1Yw&list=PLswt2K44s-hZOfXt-sSQlVe7C_vBOjsWQ

    Love Affordable Makeup - Checkout What's new in Affordable -
    https://www.youtube.com/watch?v=lowjaZ9kZcs&list=PLswt2K44s-hZcQ-tZUr7GzH0ymkV18U8o

    Here is my Get UNREADY With Me -
    https://www.youtube.com/watch?v=aLtDX9l8ovo&list=PLswt2K44s-hbLjRz8rtj8FTC-3tZ55yzY
    -----------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow me on all my social media's below:
    email :team.nidhivlogs@gmail.com
    Facebook: https://www.facebook.com/prettysimplenk/
    Twitter : https://twitter.com/nidhikatiyar167
    Instagram - https://www.instagram.com/nidhi.167/
    Shop affordable Makeup here -
    https://www.cuffsnlashes.com
    ------------------------------------------------------------------------------------------------------------------------------
    Shop affordable Makeup here -
    https://www.cuffs

    Beauty Tips video | 496 views

Commedy Video