Street Vendors held shirtless rally in Patan

1498 views

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાલમાં જ રાજ્ય સરકારને ફટકાર લગાવવામાં આવી હતી. તેના ભાગરૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા શહેરોમાં થતા ગેરકાયદેસર પાર્કિંગ ઉપરાંત લારી ગલ્લાવાળા ઉપર તવાઈ આવી છે. આ સંજોગોમાં કેટલાક ઠેકાણે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આવો જ એક અનોખો વિરોધ પાટણમાં શુક્રવારે બનવા પામ્યો છે.

પાટણમાં લારી ગલ્લાધારકો નગરપાલિકા માટે માથાનો દુઃખાવો બન્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા કનડગત અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગને લઈ લારી ધારકોએ પાલિકા તંત્ર સામે બાંયો ચડાવી છે. જેમને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ સમર્થન આપ્યું છે. ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ શુક્રવારે ધારાસભ્ય સહિત લારી ધારકોએ અર્ધનગ્ન હાલતમાં રેલી યોજી પાલિકા કચેરી પહોંચ્યા હતા અને કચેરીમાં તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો..

You may also like

  • Watch Street Vendors held shirtless rally in Patan Video
    Street Vendors held shirtless rally in Patan

    ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાલમાં જ રાજ્ય સરકારને ફટકાર લગાવવામાં આવી હતી. તેના ભાગરૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા શહેરોમાં થતા ગેરકાયદેસર પાર્કિંગ ઉપરાંત લારી ગલ્લાવાળા ઉપર તવાઈ આવી છે. આ સંજોગોમાં કેટલાક ઠેકાણે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આવો જ એક અનોખો વિરોધ પાટણમાં શુક્રવારે બનવા પામ્યો છે.

    પાટણમાં લારી ગલ્લાધારકો નગરપાલિકા માટે માથાનો દુઃખાવો બન્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા કનડગત અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગને લઈ લારી ધારકોએ પાલિકા તંત્ર સામે બાંયો ચડાવી છે. જેમને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ સમર્થન આપ્યું છે. ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ શુક્રવારે ધારાસભ્ય સહિત લારી ધારકોએ અર્ધનગ્ન હાલતમાં રેલી યોજી પાલિકા કચેરી પહોંચ્યા હતા અને કચેરીમાં તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

    News video | 1498 views

  • Watch Patan: Street vendors and hawkers submitted memorandum in Collector
    Patan: Street vendors and hawkers submitted memorandum in Collector's Office | Mantavya News

    In Patan, Street vendors and hawkers have submitted a memorandum in Collector's Office in the presence of Congress MLA Kirit Patel & Congress leader Lalesh Thakkar.

    ► Subscribe to Mantavya News:
    ► Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
    ► Like us on Facebook: https://www.facebook.com/mantavyanews/
    ► Follow us on Instagram: https://www.instagram.com/mantavyanew...
    ► Follow us on Twitter: https://twitter.com/mantavyanews
    ► To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv/
    ► To subscribe on Youtube: https://www.youtube.com/Mantavyanews

    News video | 65004 views

  • Watch Svandhi mahaotsaw ۔ A celebration of atmanirobar Street vendors held at Dak banglow khananbal Video
    Svandhi mahaotsaw ۔ A celebration of atmanirobar Street vendors held at Dak banglow khananbal

    Svandhi mahaotsaw ۔ A celebration of atmanirobar Street vendors held at Dak banglow khananbal

    Svandhi mahaotsaw ۔ A celebration of atmanirobar Street vendors held at Dak banglow khananbal

    News video | 438 views

  • Watch Farmers held shirtless rally in Upleta in leadership of congress MLA Lalit Vasoya Video
    Farmers held shirtless rally in Upleta in leadership of congress MLA Lalit Vasoya

    Farmers held shirtless rally in Upleta in leadership of congress MLA Lalit Vasoya

    Know more on https://www.khabarchhe.com
    Follow US On:

    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://www.twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Youtube - https://www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    https://www.khabarchhe.com/downloadAp
    pWatch Farmers held shirtless rally in Upleta in leadership of congress MLA Lalit Vasoya With HD Quality

    News video | 19669 views

  • Watch #Dispute between flower vendors & MMC- Flower vendors refused to pay Sopo of Rs 500 Video
    #Dispute between flower vendors & MMC- Flower vendors refused to pay Sopo of Rs 500

    #Dispute between flower vendors & MMC- Flower vendors refused to pay Sopo of Rs 500

    #Goa #GoaNews #HighVoltageDrama #FlowerVendors #MMC #Sopo

    #Dispute between flower vendors & MMC- Flower vendors refused to pay Sopo of Rs 500

    News video | 152 views

  • Watch Stop Entry of KA & Maharashtra Vendors at upcoming Diwali Festival. Demands Ponda Market Vendors Video
    Stop Entry of KA & Maharashtra Vendors at upcoming Diwali Festival. Demands Ponda Market Vendors

    Stop Entry of Karnataka and Maharashtra Vendors at Market at upcoming Diwali Festival. Demands Ponda Market Vendors

    #Goa #GoaNews #stop #entry #vendors #outsiders #Ponda

    Stop Entry of KA & Maharashtra Vendors at upcoming Diwali Festival. Demands Ponda Market Vendors

    News video | 204 views

  • Watch चंडीगढ़ के सेक्टर-22 से Vendors की छुट्टी, प्रशासन के जाते ही फिर पहुंचे Vendors Video
    चंडीगढ़ के सेक्टर-22 से Vendors की छुट्टी, प्रशासन के जाते ही फिर पहुंचे Vendors

    चंडीगढ़ के सेक्टर-22 से Vendors की छुट्टी, प्रशासन के जाते ही फिर पहुंचे Vendors

    To Subscribe on Youtube: 

    https://www.youtube.com/user/punjabkesaritv

    Follow us on Twitter :
    https://twitter.com/punjabkesari

    Like us on FB:
     https://www.facebook.com/Pkesarionline/

    Watch चंडीगढ़ के सेक्टर-22 से Vendors की छुट्टी, प्रशासन के जाते ही फिर पहुंचे Vendors With HD Quality

    News video | 408 views

  • Watch
    'No Sopo For You' - Vasco Fish Vendors Demand Removal Of Migrant Fish Vendors

    'No Sopo For You' - Vasco Fish Vendors Demand Removal Of Migrant Fish Vendors

    Watch 'No Sopo For You' - Vasco Fish Vendors Demand Removal Of Migrant Fish Vendors With HD Quality

    News video | 477 views

  • Watch
    'Migrant vendors take away our business' Local market vendors from Pernem cry foul

    'Migrant vendors take away our business' Local market vendors from Pernem cry foul

    #Goa #GoaNews #Migrant #vendor #Locals

    'Migrant vendors take away our business' Local market vendors from Pernem cry foul

    News video | 245 views

  • Watch #GoansVsOutsiders |
    #GoansVsOutsiders | 'Goan vendors buy at Rs.30 and sell for Rs. 40, K'taka vendors sell at Rs. 20!'

    'Goan vendors buy at Rs.30 and sell for Rs. 40, K'taka vendors sell at Rs. 20!' Ponda vendors accuse K'taka vendors of eating into their business

    #goa #GoaNews #Karnataka #FLowers

    #GoansVsOutsiders | 'Goan vendors buy at Rs.30 and sell for Rs. 40, K'taka vendors sell at Rs. 20!'

    News video | 189 views

Vlogs Video

Commedy Video