રૂા.143.64 કરોડના ખર્ચે તૈયાર થઈ ચૂકેલા સુરતના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજ પર વાહન ચલાવવા સુરતવાસીઓ તૈયાર થઇ જાઓ. કારણ કે બ્રિજની બંને તરફ વાહન વ્યવહાર ધરાવતા રાજ્યના આ પહેલા ટુ-વે કેબલ સ્ટેઈડ બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તા.2જી ઓક્ટોબરના રોજ થઈ ગયું છે. મુખ્યમંત્રીએ રૂ.30.91 કરોડના ખર્ચે સુરત-ડુમસ જતાં માર્ગ પર નવી કોર્ટ બિલ્ડીંગ જંકશન પર ફલાય ઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું છે. સુરતીઓ જેની કાગડોળે રાહ જોઇને બેઠા હતા તે કેબલ બ્રિજની સુરતને ભેટ ધરવા માટે મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મૂકાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ વન-વે છે, જ્યારે સુરતનો બ્રિજ ટુ-વે છે. ભરૂચના બ્રિજમાં કેબલ પર 40 ટકા લોડ અને સ્ટ્રકચર પર 60 ટકા લોડ હોય છે. જેને ‘એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે સુરતના બ્રિજનો સંપૂર્ણ લોડ કેબલ પર જ નિર્ભર છે. જેથી તાપી નદી પરનો આ કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આ જ પ્રકારનો બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.Watch Gujarat CM Vijay Rupani to inaugurate the iconic four-lane cable-stayed bridge in Surat With HD Quality.
રૂા.143.64 કરોડના ખર્ચે તૈયાર થઈ ચૂકેલા સુરતના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજ પર વાહન ચલાવવા સુરતવાસીઓ તૈયાર થઇ જાઓ. કારણ કે બ્રિજની બંને તરફ વાહન વ્યવહાર ધરાવતા રાજ્યના આ પહેલા ટુ-વે કેબલ સ્ટેઈડ બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તા.2જી ઓક્ટોબરના રોજ થઈ ગયું છે. મુખ્યમંત્રીએ રૂ.30.91 કરોડના ખર્ચે સુરત-ડુમસ જતાં માર્ગ પર નવી કોર્ટ બિલ્ડીંગ જંકશન પર ફલાય ઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું છે. સુરતીઓ જેની કાગડોળે રાહ જોઇને બેઠા હતા તે કેબલ બ્રિજની સુરતને ભેટ ધરવા માટે મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મૂકાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ વન-વે છે, જ્યારે સુરતનો બ્રિજ ટુ-વે છે. ભરૂચના બ્રિજમાં કેબલ પર 40 ટકા લોડ અને સ્ટ્રકચર પર 60 ટકા લોડ હોય છે. જેને ‘એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે સુરતના બ્રિજનો સંપૂર્ણ લોડ કેબલ પર જ નિર્ભર છે. જેથી તાપી નદી પરનો આ કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આ જ પ્રકારનો બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.Watch Gujarat CM Vijay Rupani to inaugurate the iconic four-lane cable-stayed bridge in Surat With HD Quality
News video | 834 views
Gujarat CM Vijay Rupani to inaugurate Sumul Dairy Plant in Surat.
► Subscribe to Mantavya News:
► Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
► Like us on Facebook: https://www.facebook.com/mantavyanews/
► Follow us on Instagram: https://www.instagram.com/mantavyanew...
► Follow us on Twitter: https://twitter.com/mantavyanews
► To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv/
► To subscribe on Youtube: https://www.youtube.com/Mantavyanews
News video | 290 views
Gujarat CM Vijay Rupani to inaugurate GMDC Garba. Gujarat Deputy CM Nitin Patel and some BJP Cabinet Ministers will also attend the event.
► Subscribe to Mantavya News:
► Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
► Like us on Facebook: https://www.facebook.com/mantavyanews/
► Follow us on Instagram: https://www.instagram.com/mantavyanew...
► Follow us on Twitter: https://twitter.com/mantavyanews
► To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv/
► To subscribe on Youtube: https://www.youtube.com/Mantavyanews
News video | 5585 views
Gujarat CM Vijay Rupani to inaugurate Ro-Ro ferry in Bharuch.
► Subscribe to Mantavya News:
► Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
► Like us on Facebook: https://www.facebook.com/mantavyanews/
► Follow us on Instagram: https://www.instagram.com/mantavyanew...
► Follow us on Twitter: https://twitter.com/mantavyanews
► To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv/
► To subscribe on Youtube: https://www.youtube.com/Mantavyanews
News video | 9744 views
Min Nitin Gadkari arrives to Goa. To inaugurate the Iconic Zuari Bridge
Min Nitin Gadkari arrives to Goa. To inaugurate the Iconic Zuari Bridge
News video | 136 views
Education revolution in Punjab ❤️The transformation we all deserve! #punjab #punjabgovernmentschool
Arvind Kejriwal All Interviews:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOc23gNiOivcdgeYUEpUUqlU
Arvind Kejriwal All Townhalls:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOdQ-o4kATbxyeNHjD1SyT8n
Arvind Kejriwal in Punjab Series:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOcJRxl8iqYDKsL26FKUvmSr
Arvind Kejriwal in Goa Series:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOflmK5x_tdfrryxrSc3SBzm
Arvind Kejriwal In Uttarakhand Series:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOcZ5TuqFQsJUmwRdNwvKsCT
Arvind Kejriwal on Baba Saheb Ambedkar:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOfWtKqvMU22KihHk2jiUXdS
Follow Arvind Kejriwal on Social Media :
Follow Arvind Kejriwal on Twitter: https://www.twitter.com/ArvindKejriwal
Follow Arvind Kejriwal on Facebook: https://www.facebook.com/AAPkaArvind/
Follow Aam Aadmi Party on Facebook: https://www.facebook.com/AamAadmiParty
Follow Aam Aadmi Party on Twitter: https://www.twitter.com/AamAamAadmiParty
Education revolution in Punjab ❤️The transformation we all deserve! #punjab #punjabgovernmentschool
News video | 2818 views
#VijayRupani #GujratLatestnews #VijayRupaniResigns
Watch JAN TV Live on https://www.youtube.com/jantvindia/live
Jan TV is a Satellite TV channel that is broadcasting News & Current Affairs, Entertainment, Education, Agriculture and Social Empowerment and Medical Health related programs. देश दुनिया की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें जन टीवी के साथ on Tata Sky DTH channel number 1185 and Airtel DTH channel number 355
Jan TV Live | Hindi News LIVE 24X7 | Jan TV Live | Hindi news 24X7 LIVE
Jan TV | Hindi News Jan TV Live | Jan TV News | Jan TV Live
#HindiNews #RajasthanNews #indiapoliticsnews #UPNews #UttarPradeshNews
Make sure you subscribe and never miss a new video: https://www.youtube.com/user/Jantvrajasthan?sub_confirmation=1
Like Us on
Like us on Facebook: https://www.facebook.com/jantvindia
Like us on Twitter: https://twitter.com/JANTV2012
Like us on Web Site: http://www.jantv.in
like us on Instagram: https://www.instagram.com/jantv/
Lots of videos and lots more in the pipeline. Stay tuned.
Gujrat Breaking News | Vijay Rupani Resigns| गुजरात के सीएम Vijay Rupani ने दिया इस्तीफा
News video | 12392 views
Watch 3rd Mandovi Bridge To Be Completed By June-July, PM Modi To Inaugurate The Bridge: Parrikar With HD Quality
News video | 1140 views
PM Narendra Modi will not inaugurate the Cable-Stayed Bridge in Surat.
► Subscribe to Mantavya News:
► Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
► Like us on Facebook: https://www.facebook.com/mantavyanews/
► Follow us on Instagram: https://www.instagram.com/mantavyanew...
► Follow us on Twitter: https://twitter.com/mantavyanews
► To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv/
► To subscribe on Youtube: https://www.youtube.com/Mantavyanews
News video | 6913 views
Gujarat CM Vijay Rupani to address public meeting in Surat & Navsari today
Subscribe to Mantavya News:
Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
Like us on Facebook: https://www.facebook.com/mantavyanews
Follow us on Instagram: https://www.instagram.com/mantavyanews
Follow us on Twitter: https://twitter.com/mantavyanews
To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv
Watch Gujarat CM Vijay Rupani to address public meetings in Surat & Navsari today With HD Quality
News video | 301 views
মানুহৰ জীৱনৰ ধৰ্ম আৰু কৰ্ম কিহৰ দ্বাৰা পৰিচালিত হয়?
Vlogs video | 2288 views
ভগৱান শ্ৰীকৃষ্ণৰ জীৱন দৰ্শনৰ পৰা আমি কি কি কথা শিকা উচিত?
Vlogs video | 2333 views
চুতীয়া শব্দৰ উৎপত্তি আৰু চুতীয়া সকলৰ ইতিহাস
Vlogs video | 2075 views
Neel Akash live music show 2024 Rongali Bihu || Asin Ayang mane ki? ||
Vlogs video | 2322 views