સાબરકાંઠામાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ઉત્તર ગુજરાત પંથકમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવોએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે, ત્યારે વરાછામાં પણ તોફાની તત્ત્વોએ પરપ્રાંતીયોની ફ્રૂટની લારીઓ ઊંધી વાળી દેવા સાથે હોટલમાં તોડફોડ કરી દુકાનો પણ બંધ કરાવી દેવાની ઘટના બહાર સામે આવી છે. જો કે આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂતેજ સામે આવ્યા છે. ઘટનાનાં પગલે પોલીસ દ્વારા ખોટા સંદેશાઓથી ગેરમાર્ગે નહીં દોરવવા અપીલ કરી હતી
Watch attack on migrants in Surat's varachha area With HD Quality.
સાબરકાંઠામાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ઉત્તર ગુજરાત પંથકમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવોએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે, ત્યારે વરાછામાં પણ તોફાની તત્ત્વોએ પરપ્રાંતીયોની ફ્રૂટની લારીઓ ઊંધી વાળી દેવા સાથે હોટલમાં તોડફોડ કરી દુકાનો પણ બંધ કરાવી દેવાની ઘટના બહાર સામે આવી છે. જો કે આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂતેજ સામે આવ્યા છે. ઘટનાનાં પગલે પોલીસ દ્વારા ખોટા સંદેશાઓથી ગેરમાર્ગે નહીં દોરવવા અપીલ કરી હતી
Watch attack on migrants in Surat's varachha area With HD Quality
News video | 4972 views
સુરતના વરાછા વિસ્તારના બરોડા પ્રિસ્ટેજમાં બંધ મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી સ્થાનિક લોકોને આગથી દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. જાણવા મળેલી માહિતી અનુસાર આ મકાનમાં પાંચમી વખત આગ લાગવાની ઘટના ઘટી હતી.Watch Fire catches house in Varachha area of Surat With HD Quality
News video | 479 views
વરાછા વિસ્તારમાં ફરી એકવાર તલવારો સાથે કેટલાક અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. વરાછા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યા છે. વરાછા પોલીસનો ડર હવે અસામાજિક તત્ત્વોને રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. મારૂતિ ચોક પાસે આવેલી શાકભાજી માર્કેટમાં 3 ઈસમો હાથમાં તલવાર લઈને દાદાગીરી કરતા હતા. આ ઈસમોએ કબાટ અને બેકરીની દુકાનમાં ઘૂસીને દુકાન માલિકોને તલવાર બતાવીને ડરાવી દુકાનમાં તોડફોડ કરી હતી.
શાકભાજી માર્કેટમા ચાની કેબિન બંધ કરાવવાનો પ્રયત્ન આ ગુંડાઓએ કર્યો હતો, પરંતુ ચાની કેબિનના માલિકે કેબિન બંધ ન કરતા તલવાર જેવા હથિયાર સાથે કેબિનના માલિક પર હુમલો કર્યો અને 18000ની લૂંટ કરી એક રસની લારીવાળાને ચપ્પુ મારી ભાગી ગયા હતા.
આ અસામાજિક તત્ત્વોના આતંકના કારણે મારૂતી ચોક શાકભાજી માર્કેટમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભયના કારણે દુકાનદારો દુકાન બંધ કરી ચાલ્યા ગયા હતા. આ ઘટના પરથી વરાછા પોલીસની કામગીરી પર સીધા પ્રશ્નો ઉભા થાય છે. શાકભાજી માર્કેટ જેવી ગીચ જગ્યા પર પોલીસનું પેટ્રોલિંગ ન હોવાના કારણે આ અસામાજિક તત્ત્વો બેફામ બને છે.
Watch Anti Social Elements active in Varachha Area of Surat With HD Quality
News video | 1152 views
Incidence of theft in Surat varachha area caught in CCTV cameraWatch Incidence of theft in Surat varachha area caught in CCTV camera With HD Quality
News video | 663 views
સુરત: વરાછા વિસ્તારમાં થયેલ કરોડની લૂંટના આરોપીઓને પોલીસે ડિટેન કર્યા
જુઓ વીડિયો
#Surat #Varaachha #Loot #Crime #Police #Gujarat
અબતક મીડિયા - પોઝીટીવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝ
Abtak Media | Positive News, Informative News
► Subscribe Abtak Media: https://www.youtube.com/c/AbatakMedia
► Like us on Facebook: https://www.facebook.com/abtakmedia
► Follow us on Twitter: https://twitter.com/abtakmedia
► Follow us on Daily hunt: https://m.dailyhunt.in/news/india/guj...
►Follow us on Instagram: https://www.instagram.com/abtak.media/
Surat: Accused of robbery of crores in Varachha area were detained by the police
News video | 149 views
Illegal fishing at Bhoma by migrants. #Clashes between locals & migrants, police intervene
#Goa #GoaNews #migrants #locals #fishing
Illegal fishing at Bhoma by migrants. #Clashes between locals & migrants, police intervene
News video | 301 views
Bigg Boss 16 Inside House Tour | Kitchen Area, Dinning Area, Living Area | Exclusive Footage
RJ Divya Solgama
#biggboss16
- Stay Tuned For More Bollywood News
☞ Check All Bollywood Latest Update on our Channel
☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn
☞ Like us on Facebook https://goo.gl/7Q896J
☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4
☞ Circle us on G+ https://goo.gl/57XqjC
☞ Follow us on Instagram https://goo.gl/x48yEy
Bigg Boss 16 Inside House Tour | Kitchen Area, Dinning Area, Living Area | Exclusive Footage
Entertainment video | 412 views
Surat: People of Mota Varachha placed poster to boycott Lok Sabha Polls
Subscribe to Mantavya News:
Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
Like us on Facebook: https://www.facebook.com/mantavyanews
Follow us on Instagram: https://www.instagram.com/mantavyanews
Follow us on Twitter: https://twitter.com/mantavyanews
To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv
Watch Surat: People of Mota Varachha placed poster to boycott Lok Sabha Polls With HD Quality
News video | 362 views
અબતક મીડિયા - પોઝીટીવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝ
સુરત : વરાછા શાકમાર્કેટ પાથરણાવાળા અને હેરાનગતિ થતા હોબાળો કર્યો
#gujaratnews #surat #viral #trending #streetvendor #varacha
Abtak Media | Positive News, Informative News
► Subscribe Abtak Media: https://www.youtube.com/c/AbatakMedia
► Like us on Facebook: https://www.facebook.com/abtakmedia
► Follow us on Twitter: https://twitter.com/abtakmedia
► Follow us on Daily hunt: https://m.dailyhunt.in/news/india/guj...
►Follow us on Instagram: https://www.instagram.com/abtak.media/
Surat: Varachha vegetable market mattresses were harassed
News video | 100 views
સુરત : વરાછામાં દુકાન બહાર રાખેલ ખુરશીઓની આગ બે દુકાન- ચાની કેબિનને ભરખી ગઈ
#Surat #Varachha #Store #Fire #Gujarat
અબતક મીડિયા - પોઝીટીવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝ
Abtak Media | Positive News, Informative News
► Subscribe Abtak Media: https://www.youtube.com/c/AbatakMedia
► Like us on Facebook: https://www.facebook.com/abtakmedia
► Follow us on Twitter: https://twitter.com/abtakmedia
► Follow us on Daily hunt: https://m.dailyhunt.in/news/india/guj...
►Follow us on Instagram: https://www.instagram.com/abtak.media/
Surat: Chairs set fire outside shop in Varachha engulfed two shops - tea cabin | ABTAK MEDIA
News video | 163 views
মানুহৰ জীৱনৰ ধৰ্ম আৰু কৰ্ম কিহৰ দ্বাৰা পৰিচালিত হয়?
Vlogs video | 2392 views
ভগৱান শ্ৰীকৃষ্ণৰ জীৱন দৰ্শনৰ পৰা আমি কি কি কথা শিকা উচিত?
Vlogs video | 2435 views
চুতীয়া শব্দৰ উৎপত্তি আৰু চুতীয়া সকলৰ ইতিহাস
Vlogs video | 2173 views
Neel Akash live music show 2024 Rongali Bihu || Asin Ayang mane ki? ||
Vlogs video | 2421 views