ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્સતપણે અમલ કરવામાં આવે છે. ત્યારે શાસક પક્ષ અને પોલીસને શરમાવે તેવા દ્રશ્યો કોઝવે પાસેના તાપી કિનારે જોવા મળ્યા છે. એક બાજુ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાળા લોકોને તાપી શુદ્ધિકરણ કરવા માટે આમંત્રણ આપી રહ્યા છે ત્યારે બીજી તરફ તાપીમાંથી જળકુંભીના નિકાલ કરતા સમયે ખુલ્લે આમ તાપીના કિનારે ચાલતી દેશી દારૂ બનાવની ભઠ્ઠીઓ મળી આવી છે. ત્યારે આ ઘટનાથી સ્થાનિક પોલીસ અને રાજનીતિ સાથે સંકળાયેલા લોકોને શરમાતી ઘટના જ કહેવાય. આ ઘટના પરથી હવે જોવાનું એ રહે છે જાહેરમાં ચાલતા દેશી તથા ઇંગલિશ દારૂના અડ્ડાઓ પર પોલીસ કે રાજકીય પક્ષ મહેરબાન થશે કે પછી કોઈ કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.
Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - www.facebook.com/khabarchhe/
Twitter - www.twitter.com/khabarchhe
Instagram - www.instagram.com/khabarchhe/
Youtube - www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadAppWatch During cleaning mission of Tapi illegal alcohol manufacturing unit found in Surat With HD Quality.