Let’s know from Atul Gupta benefits of being part of BNI

1583 views

28મી તારીખે યોજાનારા BNI કોન્કલેવ માટે બિઝનેસ એક્સપાન્ડ કરવા ઈચ્છી રહેલા યુવા બિઝનેસમેન્સ ખાસ્સી એવી ઈન્તેજારી જોવા મળી રહી છે. BNI સાથે સંકળાયેલા બિઝનેસમેન આજે પણ અનેક રીતે સફળતાના શિખરો સર કરી રહ્યા છે. સફળતાનાં શિખરો સર કરી રહેલા બિઝનેસમેન ટ્રાવેલ પોર્ટલ ચલાવી રહેલા અતુલ ગુપ્તા પણ એક છે.અતુલ ગુપ્તા ગુજરાતમાં ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ ચલાવે છે. ટૂર પર જનારા લોકો માટે તેમની પોર્ટલ આજે એક માધ્યમ બની ગઈ છે. ખૂબ જ સરળતા અને સહેલાઈથી ગમે તે ડેસ્ટીનેશન માટે ટ્રાવેલીંગ કરવા માટેની માહિતી અતુલ ગુપ્તાની પોર્ટલ પર મળી રહે છે. અતુલ ગુપ્તા BNI સાથે 1 વર્ષથી સંકળાયેલાં છે. Khabarchhe.comને જણાવ્યું કે તેઓ કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઈઝેશનમાં જોડાવાનો આગ્રહ નથી રાખતા, પણ તેમણે BNIની એક મીટિંગ અટેન્ડ કરી,.

You may also like

News Video

Vlogs Video