Aged couple distributes free sanitary pads to poor girls

33067 views

પેડમેન મૂવી આવ્યા બાદ છેલ્લા થોડા દિવસથી સેનેટરી પેડને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. અને આ મુદ્દો ઘણો મહત્વનો પણ છે. ત્યારે સમાજમાં આવું જ કંઈક મહત્વનું કામ કરી રહ્યા છે સુરતના પેડ કપલ. જી હાં સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી એક કપલ ગરીબ દિકરીઓ સુધી સેનેટરી પેડ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ગરીબોને ખાવાનું અને ઓઢવાનું પહોંચાડવું જેટલું જરૂરી છે તેના કરતા બે ગણુ વધારે જરૂરી છે બહેન દિકરીઓ સુધી સેનેટરી પેડ પહોંચાડવાનું કામ.

Know more on www.khabarchhe.com
Follow US On:

Facebook - www.facebook.com/khabarchhe/
Twitter - www.twitter.com/khabarchhe
Instagram - www.instagram.com/khabarchhe/
Youtube - www.youtube.com/khabarchhe

Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadAppWatch Aged couple distributes free sanitary pads to poor girls With HD Quality.

You may also like

Kids Video

Commedy Video