રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા આજી ડેમની મુખ્ય લાઈનમાં ભંગાણ થયું હતું. આજી ડેમ ચોકડી નજીક અમદાવાદ બાયપાસ રોડ પર આવેલા પુલની નીચે આજી ડેમથી રાજકોટ શહેર તરફ આવતી મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. મોડી રાત્રે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતા 20 ફૂટ ઉંચા ફુવારા જોવા મળ્યા હતા, જેને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
એક તરફ ચોમાસુ મોડું હોવાને કારણે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે, ત્યાં બીજી બાજુ લીકેજ લાઈન રિપેરિંગના નામે રાજકોટ મહાનગર પાલિકાએ રાજકોટ વાસીઓ પર એક દિવસનો પાણીનો કાપ મૂકી દીધો છે. પરંતુ રાજકોટ મહાનગર પાલિકાનું તંત્ર ગાઢ નિંદ્રામાં સૂતું હોઈ તેમ કલાકો સુધી આ પાણીની લીકેજ લાઇનનું રિપેરિંગ કરવામાં આવ્યું નહીં અને તેના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું.
Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - www.facebook.com/khabarchhe/
Twitter - www.twitter.com/khabarchhe
Instagram - www.instagram.com/khabarchhe/
Youtube - www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadApp
Watch Aaji dam's main pipeline ruptured, liters of water wasted With HD Quality.

Watch Aaji dam's main pipeline ruptured, liters of water wasted With HD Quality
News video | 959 views
Water pipeline burst at Mandrem. Thousands of liters of water being wasted!
#Goa #GoaNews #pipeline #burst #Mandrem #water #wasted
Water pipeline burst at Mandrem. Thousands of liters of water being wasted!
News video | 244 views
#WaterCrises! Thousands of liters water wasted as pipeline ruptures at Marna Siolim
#Goa #GoaNews #WaterWastage #pipeline #rupture
#WaterCrises! Thousands of liters water wasted as pipeline ruptures at Marna Siolim
News video | 214 views
Rajkot | New water revenue Aaji-1 and Aaji - 2 dam
અબતક મીડિયા - પોઝીટીવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝ
Abtak Media | Positive News channel | Informative News channel
► Subscribe Abtak Media: https://www.youtube.com/c/AbatakMedia
► Like us on Facebook: https://www.facebook.com/abtakmedia
► Follow us on Twitter: https://twitter.com/abtakmedia
► Follow us on Daily hunt: https://m.dailyhunt.in/news/india/gujarati/abtak+video-epaper-abtkvid
►Follow us on Instagram: https://www.instagram.com/abtak.media/
Watch Rajkot | New water revenue Aaji-1 and Aaji - 2 dam| ABTAK MEDIA With HD Quality
News video | 473 views
While many places in Canacona face water shortage, Millions of litres Water from PWD tank is being wasted!
While Canacona face water shortage, Millions of liters Water from PWD tank is being wasted!
News video | 418 views
While some parts of Goa are reeling under water scarcity. Here, thousands of liter water is being wasted!
While some parts of Goa are reeling under water scarcity. Here liters water is being wasted!
News video | 64757 views
Main water pipeline bursts at Ashvem. Thousands of litres of water wasted!
#Goa #GoaNews #water #pipeline #bursts #Ashvem
Main water pipeline bursts at Ashvem. Thousands of litres of water wasted!
News video | 299 views
PWD wakes up after In Goa 24X7 reports. Repairs the ruptured water pipeline at Canacona
#Goa #GoaNews #PWD #repairs #WaterPipeline
PWD wakes up after In Goa 24X7 reports. Repairs the ruptured water pipeline at Canacona
News video | 191 views
#WaterWastage! Pipeline ruptured at Canacona still not repaired, resulting in wastage of water
#Goa #GoaNews #Pipeline #ruptured #water #wastage
#WaterWastage! Pipeline ruptured at Canacona still not repaired, resulting in wastage of water
News video | 70 views
અબતક મીડિયા - પોઝીટીવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝ
Abtak Media | Positive News, Informative News
► Subscribe Abtak Media: https://www.youtube.com/c/AbatakMedia
► Like us on Facebook: https://www.facebook.com/abtakmedia
► Follow us on Twitter: https://twitter.com/abtakmedia
► Follow us on Daily hunt: https://m.dailyhunt.in/news/india/gujarati/abtak+video-epaper-abtkvid
►Follow us on Instagram: https://www.instagram.com/abtak.media/
Watch Halvad: Narmada Minor Canal Crash: 3 liters of water wasted| ABTAK MEDIA With HD Quality
News video | 358 views
মানুহৰ জীৱনৰ ধৰ্ম আৰু কৰ্ম কিহৰ দ্বাৰা পৰিচালিত হয়?
Vlogs video | 1267 views
ভগৱান শ্ৰীকৃষ্ণৰ জীৱন দৰ্শনৰ পৰা আমি কি কি কথা শিকা উচিত?
Vlogs video | 1293 views
চুতীয়া শব্দৰ উৎপত্তি আৰু চুতীয়া সকলৰ ইতিহাস
Vlogs video | 1112 views
Neel Akash live music show 2024 Rongali Bihu || Asin Ayang mane ki? ||
Vlogs video | 1354 views