Doctors strike against NMC bill

719 views

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા નેશનલ મેડિકલ કમિશન બિલના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સુરત સહિત સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આઈએમએના ડોક્ટર્સ આ બિલને ગરીબ વિરોધી, પ્રતિનિધિત્વ વગરનું, બિન લોકશાહી અને એન્ટી-ફેડરલ ગણાવે છે. ત્યારે સમગ્ર દેશમાં 3 લાખ જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે. તો ગુજરાતમાં 25000 જેટલા તબીબોએ આ બિલનો વિરોધ દાખવ્યો છે.

Know more on www.khabarchhe.com
Follow US On:

Facebook - www.facebook.com/khabarchhe/
Twitter - www.twitter.com/khabarchhe
Instagram - www.instagram.com/khabarchhe/
Youtube - www.youtube.com/khabarchhe

Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadAppWatch Doctors strike against NMC bill With HD Quality.

You may also like

  • Watch 3 Video
    3

    3

    3 video | 3 views

  • Watch N Video
    N

    N

    N video | N views

  • Watch L Video
    L

    L

    L video | L views

  • Watch h Video
    h

    h

    h video | h views

  • Watch 0 Video
    0

    0

    0 video | 0 views

  • Watch N Video
    N

    N

    N video | N views

  • Watch n Video
    n

    n

    n video | n views

  • Watch N Video
    N

    N

    N video | N views

  • Watch 3 Video
    3

    3

    3 video | 3 views

  • Watch 2 Video
    2

    2

    2 video | 2 views

  • Watch h Video
    h

    h

    h video | h views

  • Watch t Video
    t

    t

    t video | t views

Sports Video

Vlogs Video