તાજેતરમાં સાબરકાંઠામાં બનાવને પગલે પરપ્રાંતિયો પર જે હુમલાના બનાવો બની રહ્યા છે તેના અનુસંધાનમાં પોલીસ સતર્ક બની હતી.પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું તે દરમિયાન સોશિયલ મીડિયામાં પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરી માર મારવાની અફવાઓ ફેલાવતા 10 ઇસમોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.પોલીસે સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પરપ્રાંતિયો માટે કાઉન્સેલિંગ પણ શરૂ કર્યું છે.
પરપ્રાંતીય હુમલાની ઘટનાને પગલે રાજ્યના DGP શિવાનંદ ઝાએ તમામ પોલીસ અધિકારીને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે કડક સૂચના આપી હતી અને તેને અનુસંધાનમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાખોરો અને ધમકી અપનારાઓને શોધી કાઢવા પોલીસે કવાયત હાથ ધરી હતી તો બીજી તરફ પોલીસે સાયબર ક્રાઇમની પણ મદદ લઈને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર અને ઉશ્કેરણી ભર્યા મેસેજ કરનાર તથા પોસ્ટ મુકનારને શોધી કાઢ્યા હતા જેમાંથી આજે સાયબર ક્રાઈમે 10 આરોપીઓને ઝડપી પડ્યા છે.સાયબર ક્રાઈમ પાસે આરોપીનું મોટું લિસ્ટ પણ છે અને સમગ્ર રાજ્યની પોલીસની મદદ લઈને જલ્દી થઈ જલ્દી તમામ આરોપી જે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવે અને ખોટા મેસેજ વાયરલ કરનારને ઝડપી પાડવામાં આવશે તેવું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યું હતું..
તાજેતરમાં સાબરકાંઠામાં બનાવને પગલે પરપ્રાંતિયો પર જે હુમલાના બનાવો બની રહ્યા છે તેના અનુસંધાનમાં પોલીસ સતર્ક બની હતી.પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું તે દરમિયાન સોશિયલ મીડિયામાં પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરી માર મારવાની અફવાઓ ફેલાવતા 10 ઇસમોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.પોલીસે સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પરપ્રાંતિયો માટે કાઉન્સેલિંગ પણ શરૂ કર્યું છે.
પરપ્રાંતીય હુમલાની ઘટનાને પગલે રાજ્યના DGP શિવાનંદ ઝાએ તમામ પોલીસ અધિકારીને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે કડક સૂચના આપી હતી અને તેને અનુસંધાનમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાખોરો અને ધમકી અપનારાઓને શોધી કાઢવા પોલીસે કવાયત હાથ ધરી હતી તો બીજી તરફ પોલીસે સાયબર ક્રાઇમની પણ મદદ લઈને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર અને ઉશ્કેરણી ભર્યા મેસેજ કરનાર તથા પોસ્ટ મુકનારને શોધી કાઢ્યા હતા જેમાંથી આજે સાયબર ક્રાઈમે 10 આરોપીઓને ઝડપી પડ્યા છે.સાયબર ક્રાઈમ પાસે આરોપીનું મોટું લિસ્ટ પણ છે અને સમગ્ર રાજ્યની પોલીસની મદદ લઈને જલ્દી થઈ જલ્દી તમામ આરોપી જે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવે અને ખોટા મેસેજ વાયરલ કરનારને ઝડપી પાડવામાં આવશે તેવું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યું હતું.
News video | 5065 views
Farida jalal is dead? No she is still alive, farida Jalal fake news Rumors spreading on social media
Watch Farida jalal is dead? No she is still alive, farida Jalal fake news Rumors spreading on social media With HD Quality
Entertainment video | 8103 views
http://sachnews.co.in/
Mobile = 9963089906
Twitter = https://twitter.com/sachnewstoday
Facebook = https://www.facebook.com/sachnewshyd
Google+ = https://plus.google.com/u/0/104055163...
Instagram = https://www.instagram.com/sachnews
Watch 14 people Arrested For Spreading Child Kidnapping Fake Rumors And Beating Beggars . With HD Quality
News video | 384 views
Vinod Khanna's Wife LASHES Out At Media For Spreading Rumors - Stay Tuned For More Bollywood News
Watch Vinod Khanna's Wife LASHES Out At Media For Spreading De@th Rumors With HD Quality
Entertainment video | 8784 views
Illegal fishing at Bhoma by migrants. #Clashes between locals & migrants, police intervene
#Goa #GoaNews #migrants #locals #fishing
Illegal fishing at Bhoma by migrants. #Clashes between locals & migrants, police intervene
News video | 267 views
Watch Opposition Spreading Rumors About Coal: Parrikar With HD Quality
News video | 291 views
#JanavahiniTv #Janavahini
హీరోయిన్ ప్రేమలో పడ్డా మెగా అల్లుడు.. అందుకే ఆమెకు విడాకులు? || Rumors Spreading in Internet|| JANAVAHINI TV
హీరోయిన్ ప్రేమలో పడ్డా మెగా అల్లుడు.. అందుకే ఆమెకు విడాకులు? || Rumors Spreading in Internet
News video | 108 views
This video about Kota Srinivasa Rao Fires On Social Media | Interacting With Media On His Health Rumors|Top Telugu Tv
Subscribe: https://www.youtube.com/channel/UC8Dj-LDol8r7zGnhn0onF0A
Like: https://www.facebook.com/TopTeluguTV/
Follow: https://twitter.com/TopTeluguTV/
Watch Kota Srinivasa Rao Fires On Social Media | Interacting With Media On His Health Rumors|Top Telugu Tv With HD Quality
Entertainment video | 1218 views
Watch Congress Spreading Wrong Propaganda Against KCR In Social Media | TRS MLC Karne Prabhakar | iNews With HD Quality
News video | 679 views
Girls spreading caste campaign in tik tok social media #newstamil http://goo.gl/I73l4d
Watch ஜாதி பிரச்சாரம் - என்னமா இப்படி கெளம்பிட்டீங்க!! With HD Quality
Vlogs video | 2284 views