તાપી નદીમાં જળકુંભીના પારાવાર ઉપદ્રવે સર્જલી કપરી સ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાળાએ તાપી શુદ્ધિકરણ મહાઅભિયાનની આજથી શરૂઆત કરી છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, શહેરના લોકો સામાજિક સંસ્થાઓ જોડાયા હતાં. અને નદીના કાંઠે સફાઈ કરવાની સાથે નાવડીમાં બેસીને તાપીમાંથી જળકુંભી બહાર કાઢી હતી. ભાજપ કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાપવાળા ટી શર્ટ સાથે મહાઅભિયાનમાં જોડાયા હતાં. રવિવારનો દિવસ અને રામનવમી હોવાથી મોટી સંખ્યામાં શહેરના લોકો તાપી સફાઈ કરવા માટે નદીના બન્ને કિનારે ગોઠવાઈ ગયા હતાં. નાવડીમાંથી આવતી જળકુંભીને ટેમ્પો મારફતે દૂર કરવા લાગ્યા હતાં. તેમાંય ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કેસરી ટોપી પહેરીને સફાઈ કરતા કાર્યકરોથી કેસરીયો માહોલ સર્જાયો હતો. જોકે, જળકુંભી દૂર થયા બાદ ફરી થાય છે કે કેમ તે પણ પ્રશ્ન લોકો પુછી રહ્યાં છે. પરંતુ હાલ પુરતી તાપી નદી ભાજપના કાર્યકર્તા, શહેરના લોકો અને સામાજિક સંસ્થાઓઓ દ્વારા સ્વચ્છ થતી હોવાથી લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - www.facebook.com/khabarchhe/
Twitter - www.twitter.com/khabarchhe
Instagram - www.instagram.com/khabarchhe/
Youtube - www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadAppWatch People of Surat cleaned water hyacinth from river Tapi With HD Quality.

www.khabarchhe.com/downloadAppWatch People of Surat cleaned water hyacinth from river Tapi With HD Quality
News video | 1248 views
તાપી નદી મધ્ય ભારતની એક મહત્ત્વની નદી છે. નર્મદા અને મહી નદી ઉપરાંત તાપી ત્રીજી એવી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. સ્વચ્છતા માટે સુરતને અનેક એવૉર્ડ તો મળે છે પરંતુ શહેરને સ્વચ્છ કરવાના ચક્કરમાં સુરત SMC તાપી નદીને સ્વચ્છ કરવાનું ભૂલી ગઈ હોય તેમ સુરતની જીવાદોરી સમાન તાપી નદીની હાલત કફોડી બની ગઈ છે. તાપી નદીની લંબાઈ છે 724 કિમી છે. તાપી નદીના અસ્તિત્વ પર જોખમ મંડરાઈ રહ્યું છે અને આ જોખમ છે તાપી નદીમાં ઊગી નીકળેલી જળકુંભી. તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય ખૂબ વધી રહ્યું છે. તાપી નદીમાં 3 કિમી જળકુંભીની જાળ વિસ્તરેલી છે પરંતુ તાપી નદીની આ હાલત અને સ્વચ્છતાને લઈને સુરત મહાનગર પાલિકાની કામગીરી પર સવાલ ઊઠ્યા છે. સુરત મહાનગર પાલિકા 2 વર્ષથી તાપી શુદ્ધ કરી રહી છે પરંતુ મહાનગર પાલિકા તાપી સફાઈ કરવામાં નિષ્ફળ નીવડી છે. રન ફોર તાપીમાં મુખ્ય મંત્રી દ્વાર ફાળવવામાં આવેલા 900 કરોડ રૂપિયા વાતો બનીને રહી ગયા છે. શાસ્ત્રો અનુસાર તાપી નદીના સ્મરણથી લોકોના પાપ દૂર થાય છે પરંતુ અત્યારે ખુદ તાપી નદીને કોના પાપની સજા મળી રહી છે? પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાપી નદીને પ્રદૂષિત નદીઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. જળકુંભીના કારણે તાપી નદીનું પાણી પીવાલાયક નથી. મહાનગર પાલિકા દ્વારા ગટરના પાણીના આઉટલેટ બંધ કર્યા વિના જ તાપી સફાઈના નામે કરોડો રૂપિયાનું પાણી થાય છે.
Vlogs video | 1907 views
રામ નવમીના દિવસે સુરતીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને તાપી નદીમાંથી જળકુંભીનો નિકાલ કરશે. સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળા દ્વારા શુદ્ધિકરણ અભિયાનની પહેલ કરવામાં આવી છે. 10 દિવસ દરમિયાન શહેરના લોકો, સુરત મહાનગર પાલિકા તેમજ સામાજિક સંસ્થાઓ સાથે મળીને તાપી નદીનું અસ્તિત્વ ટકાવી રાખવા જળકુંભીનો તાપીમાંથી નિકાલ કરવા માટે સફાઈ અભિયાનમાં જોડાશે.
તાપી શુદ્ધિકરણના આ અભિયાનને વેગ આપવા નીતિન ભજિયાવાળા દ્વારા શહેરમાં જાહેર જગ્યાઓ પર લોકોને તાપી શુદ્ધિકરણ અભિયાનમાં જોડાવા માટેના બેનરો પણ લગાવામાં આવ્યા છે. તાપીના અસ્તિત્વને ટકાવી રાખવા રામનવમીના દિવસે સુરતીઓ મોટી સંખ્યામાં કોઝ-વે ખાતે ઉપસ્થિત રહી તાપી શુદ્ધીકરણ અભિયાનની શરૂઆત કરશે.
Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - www.facebook.com/khabarchhe/
Twitter - www.twitter.com/khabarchhe
Instagram - www.instagram.com/khabarchhe/
Youtube - www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadAppWatch Surat people to start river Tapi cleaning mission With HD Quality
News video | 1041 views
#MantvyanewsLive # Tapi #Water # problem #district
Water problem in Tapi district
Watch LIVE Update on Mantavya News
Subscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.
=============================
Social Media Accounts:-
YouTube LIVE:- http://tiny.cc/3bg07y
YouTube Channel:- https://www.youtube.com/channel/UCx6u...
Facebook:- https://www.facebook.com/mantavyanews
Twitter:- https://twitter.com/mantavyanews
Instagram:- https://www.instagram.com/mantavyanews
Mantavya News App:- http://tiny.cc/2ag07y
Website:- https://mantavyanews.com/
=============================
#Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews
Tapi જિલ્લામાં પાણીની સમસ્યા | MantavyaNews |Water problem | Tapi district
News video | 250 views
Golden River India |Facts about Swarnareka River |Swarnareka River Mystory in Telugu |Top Telugu TV
#swarnarekariver #gold #goldenriver #factstelugu #facts #toptelugutv #anchorsuvarna
*For More Political and Film Updates Stay Tuned to Our Channel*
Top Telugu TV is one of the leading Digital Media channel with 1M plus Subscribers.
Top Telugu tv is India's news & entertainment headquarters for Telugu around the world. We operates from Hyderabad, Warangal, Karimnagar, Vijayawada, Vizag, Kurnool. Top Telugu tv over the period become most watched, credible and respected news network in Telugu States. We Have 20 Different Channels and launching Constituency Channels soon. Pls Subscribe Top Telugu TV Now.
Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews,Facebook & Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
And Subscribe My Channels
1)Top Telugu TV
https://bit.ly/2my9wje
2)SPOT NEWS
https://bit.ly/2mxFaNP
3)SAMSKRUTHI TV
https://bit.ly/2mxlFos
4)TOP ANDHRA TV
https://bit.ly/2o0LDBa
5)TOP TELANGANA TV
https://bit.ly/2nsRij4
6)TOP TELUGU FITNESS
https://bit.ly/2mxMdGf
7)TOP TELUGU TV ORIGINALS
https://bit.ly/2nq9VUW
8)TOP TELUGU KITCHEN
https://bit.ly/2nq9VnV
9)TOP TELUGU TV MUSIC
https://bit.ly/2lQdL9s
Follow ...
Website: https://www.toptelugutv.com
Facebook: https://www.facebook.com/toptelugutvofficial/
Twitter : https://twitter.com/TopTeluguTV/
Subscribe: https://www.youtube
Entertainment video | 243 views
#Gujaratinews
#Surat #tapiriver #flood #RvierFlooding # #trendingvideo #trendingreels #trendingnow #trendings #mantavyanews #trendingshorts
Watch LIVE Update on Mantavya News
Subscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.
=============================
Social Media Accounts:-
Mantavya News WhatsApp channel: https://whatsapp.com/channel/0029VaA2MDO1iUxbjpVBcI2A
YouTube LIVE:- http://tiny.cc/3bg07y
YouTube Channel:- https://www.youtube.com/channel/UCx6u...
Facebook:- https://www.facebook.com/mantavyanews
Twitter:- https://twitter.com/mantavyanews
Instagram:- https://www.instagram.com/mantavyanews
Mantavya News App:- http://tiny.cc/2ag07y
Threads:- https://www.threads.net/@mantavyanews
Website:- https://mantavyanews.com/
=============================
#Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews #NewsUpdate #Trendingnews #BreakingNews #TrendingNewsOfTheday
Surat: તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ, કાંઠાના ઝુંપડા અને મંદિર પાણીમાં ગરકાવ | Tapi River | Flood
News video | 181 views
Watch deadbody of child got from tapi river Surat With HD Quality
News video | 311 views
Surat: Barrage to be constructed over Tapi River
Subscribe to Mantavya News:
Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
Like us on Facebook: https://www.facebook.com/mantavyanews
Follow us on Instagram: https://www.instagram.com/mantavyanews
Follow us on Twitter: https://twitter.com/mantavyanews
To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv
Watch Surat: Barrage to be constructed over Tapi River | Mantavya News With HD Quality
News video | 490 views
Reach us on social medial platforms:
Subscribe us on YouTube: https://www.youtube.com/channel/UCx6u0Lpm6diTjvxLtMEkMWA?view_as=subscriber
Like us on Facebook: https://www.facebook.com/mantavyanews
Follow us on Twitter: https://twitter.com/mantavyanews
Follow us on Instagram: https://www.instagram.com/mantavyanews
LIVE : https://www.youtube.com/watch?v=Sd2iJH83EbU
WEBSITE : https://mantavyanews.com/
Watch Surat: A new effort has been made to clean Tapi river - Mantavya News With HD Quality
News video | 582 views
#Mantavyanews #Gujarat #TopNewsToday
Mantavya News is a Gujarati News channel and Website. A Digital Publication: an Intersection of News & Entertainment.
=========================
Social Media Platforms:
YouTube LIVE: http://tiny.cc/3bg07y
YouTube Channel: https://www.youtube.com/channel/UCx6u0Lpm6diTjvxLtMEkMWA
Facebook: https://www.facebook.com/mantavyanews
Twitter: https://twitter.com/mantavyanews
Instagram: https://www.instagram.com/mantavyanews
Mantavya News App: http://tiny.cc/2ag07y
Website: https://mantavyanews.com/
Surat : તાપી નદીમાં યુવકે કૂદી કર્યો આપઘાત | Tapi River | Suicide
News video | 351 views
Bigg Boss 18 OPENING VOTING Trend | Vivian Vs Karan Vs Digvijay Kisko Hai Highest Votes
#biggboss18 #avinashmishra #viviandsena
Follow Aditi On Instagram - https://www.instagram.com/pihuaditi/
Bigg Boss 18 OPENING VOTING Trend | Vivian Vs Karan Vs Digvijay Kisko Hai Highest Votes
Entertainment video | 2463 views
Bigg Boss 18 Promo | Wild Card Entries Ne Avinash, Rajat Aur Vivian Ko Phasa Diya
#biggboss18 #avinashmishra #viviandsena
Follow Aditi On Instagram - https://www.instagram.com/pihuaditi/
Bigg Boss 18 Promo | Wild Card Entries Ne Avinash, Rajat Aur Vivian Ko Phasa Diya
Entertainment video | 1296 views
Yeh Rishta Kya Kehlata Hai | Abhir Ko Hoga Kiara Se Pyaar, Show Mein Love Angle
#yehrishtakyakehlatahai #yrkkh
- Stay Tuned For More Bollywood News
☞ Check All Bollywood Latest Update on our Channel
☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn
☞ Like us on Facebook https://goo.gl/7Q896J
☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4
☞ Circle us on G+ https://goo.gl/57XqjC
☞ Follow us on Instagram https://goo.gl/x48yEy
Yeh Rishta Kya Kehlata Hai | Abhir Ko Hoga Kiara Se Pyaar, Show Mein Love Angle
Entertainment video | 1314 views
Bigg Boss 18 | MID WEEK EVICTION | Shocking Ye Contestant Hoga Evict
#biggboss18 #avinashmishra #viviandsena
Follow Aditi On Instagram - https://www.instagram.com/pihuaditi/
Bigg Boss 18 | MID WEEK EVICTION | Shocking Ye Contestant Hoga Evict
Entertainment video | 1188 views
Yeh Rishta Kya Kehlata Hai | Armaan Ke Karib Aayi Ruhi, Phir Pyaar Me Hui Beqaboo
#yehrishtakyakehlatahai #yrkkh
- Stay Tuned For More Bollywood News
☞ Check All Bollywood Latest Update on our Channel
☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn
☞ Like us on Facebook https://goo.gl/7Q896J
☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4
☞ Circle us on G+ https://goo.gl/57XqjC
☞ Follow us on Instagram https://goo.gl/x48yEy
Yeh Rishta Kya Kehlata Hai | Armaan Ke Karib Aayi Ruhi, Phir Pyaar Me Hui Beqaboo
Entertainment video | 1176 views
Yeh Rishta Kya Kehlata Hai | Ruhi Par Bhadka Armaan, BSP Se Dur Rehne Kaha
#yehrishtakyakehlatahai #yrkkh
- Stay Tuned For More Bollywood News
☞ Check All Bollywood Latest Update on our Channel
☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn
☞ Like us on Facebook https://goo.gl/7Q896J
☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4
☞ Circle us on G+ https://goo.gl/57XqjC
☞ Follow us on Instagram https://goo.gl/x48yEy
Yeh Rishta Kya Kehlata Hai | Ruhi Par Bhadka Armaan, BSP Se Dur Rehne Kaha
Entertainment video | 1172 views
মানুহৰ জীৱনৰ ধৰ্ম আৰু কৰ্ম কিহৰ দ্বাৰা পৰিচালিত হয়?
Vlogs video | 2516 views
ভগৱান শ্ৰীকৃষ্ণৰ জীৱন দৰ্শনৰ পৰা আমি কি কি কথা শিকা উচিত?
Vlogs video | 2560 views
চুতীয়া শব্দৰ উৎপত্তি আৰু চুতীয়া সকলৰ ইতিহাস
Vlogs video | 2303 views
Neel Akash live music show 2024 Rongali Bihu || Asin Ayang mane ki? ||
Vlogs video | 2543 views