સુરતમાં આજે સુરતના વેસુમાં આવેલી એલ.પી.સવાણી શાળામાં આજે ગયા વર્ષની ફી ન ભરવાને કારણે 10 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેના વિરોધમાં વાલીઓ DEO કચેરી પહોંચ્યા હતા અને DEO સામે રજૂઆત કરી હતી. ત્યારબાદ DEO એ એલ.પી. સવાણીને નોટીસ મોકલાવી હતી.
છેલ્લા ઘણા સમયથી વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ફી અંતર્ગત ઘર્ષણનો માહોલ સર્જાયો છે. આ ઉપરાંત શાળા સંચાલકોએ કહ્યું છે કે જો ફી ભરશો તો જ રિઝલ્ટ બતાવવામાં આવશે અને બીજી બાજુ તરફ વાલીઓએ કોર્ટના આદેશ પ્રમાણે જ ફી ભરીશું એવું નક્કી કર્યું છે. આ તમામ બાબતો વચ્ચે આજે 10 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરતા હોબાળો મચી ગયો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓના WhatsApp પર સસ્પેન્ડના ઓર્ડર મોકલવામાં આવ્યા હતા.
DEOએ જણાવ્યું હતું કે, CBSC બોર્ડ વિશે નિર્ણય લેવાની સત્તા તેમના હાથમાં નથી. કારણ કે CBSC અને ગુજરાત બોર્ડ અલગ છે. આથી તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ આ બાબતે કોઈ નિર્ણય લઈ શકશે નહીં..
સુરતમાં આજે સુરતના વેસુમાં આવેલી એલ.પી.સવાણી શાળામાં આજે ગયા વર્ષની ફી ન ભરવાને કારણે 10 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેના વિરોધમાં વાલીઓ DEO કચેરી પહોંચ્યા હતા અને DEO સામે રજૂઆત કરી હતી. ત્યારબાદ DEO એ એલ.પી. સવાણીને નોટીસ મોકલાવી હતી.
છેલ્લા ઘણા સમયથી વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ફી અંતર્ગત ઘર્ષણનો માહોલ સર્જાયો છે. આ ઉપરાંત શાળા સંચાલકોએ કહ્યું છે કે જો ફી ભરશો તો જ રિઝલ્ટ બતાવવામાં આવશે અને બીજી બાજુ તરફ વાલીઓએ કોર્ટના આદેશ પ્રમાણે જ ફી ભરીશું એવું નક્કી કર્યું છે. આ તમામ બાબતો વચ્ચે આજે 10 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરતા હોબાળો મચી ગયો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓના WhatsApp પર સસ્પેન્ડના ઓર્ડર મોકલવામાં આવ્યા હતા.
DEOએ જણાવ્યું હતું કે, CBSC બોર્ડ વિશે નિર્ણય લેવાની સત્તા તેમના હાથમાં નથી. કારણ કે CBSC અને ગુજરાત બોર્ડ અલગ છે. આથી તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ આ બાબતે કોઈ નિર્ણય લઈ શકશે નહીં.
News video | 1048 views
અબતક મીડિયા - પોઝીટીવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝ
Abtak Media | Positive News channel | Informative News channel
► Subscribe Abtak Media: https://www.youtube.com/c/AbatakMedia
► Like us on Facebook: https://www.facebook.com/abtakmedia
► Follow us on Twitter: https://twitter.com/abtakmedia
► Follow us on Daily hunt: https://m.dailyhunt.in/news/india/gujarati/abtak+video-epaper-abtkvid
►Follow us on Instagram: https://www.instagram.com/abtak.media/
Watch Maheshbhai Savani | PP Savani Group - Surat | ABTAK MEDIA With HD Quality
News video | 467 views
અબતક મીડિયા - પોઝીટીવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝ
Abtak Media | Positive News channel | Informative News channel
► Subscribe Abtak Media: https://www.youtube.com/c/AbatakMedia
► Like us on Facebook: https://www.facebook.com/abtakmedia
► Follow us on Twitter: https://twitter.com/abtakmedia
► Follow us on Daily hunt: https://m.dailyhunt.in/news/india/gujarati/abtak+video-epaper-abtkvid
►Follow us on Instagram: https://www.instagram.com/abtak.media/
Watch Maheshbhai Savani | P.P. Savani Group - Surat | ABTAK MEDIA With HD Quality
News video | 844 views
#PPSavaniGroup #PPSavani #Lakshyatv #Katha #Live #TV
LakshyaTV || વિશ્વ કા કલ્યાણ હો..... || 24*7
સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જોવાતી તેમજ સૌથી વધુ લોકચાહના મેળવનાર ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ધાર્મિક ટીવી ચેનલ ......
સફર આત્મા થી પરમાત્મા સુધી ની........
Lakshya TV channel is one of India's leading Gujarati spiritual television channels. Over the years, the channel has created significant marquee properties through an impressive lineup of programs ranging from the light hearted to the supernatural, exploring various genres of bhakti complimented by an explosive mix of social events and Pravachan, Katha, Bhajan, Kirtan,.
*******************************************************************
❋ Website : www.lakshya.tv
❋ Facebook : https://www.facebook.com/lakshyachannel/
❋ Twitter : https://twitter.com/lakshyatv
❋ Instagram : lakshyatv
❋ Android App : https://play.google.com/store/apps/de...
❋ IPhone : https://apps.apple.com/in/app/lakshya-tv-channel/id1131675439
❋ Youtube : https://www.youtube.com/channel/UC3H3M6_W0RTNr-i2sjvr_aA?sub_confirmation=1
☎ for more Ph. 99000 52000
*******************************************************************
P.P Savani Group Of Schools || P.P.Savani Alumni Welfare Association
Devotional video | 242 views
Parag Agrawal & other fired executives sue Twitter over unpaid legal fees #shortsvideo
Technology video | 332 views
उत्तर प्रदेश की योगी सरकार भले ही प्राइवेट स्कूलों पर लगाम कसने की बात कर रही हो,लेकिन प्राइवेट स्कूलों की मनमानी थमने का नाम नहीं ले रही है। मुरादाबाद के डिलारी थाना क्षेत्र के गोविंदपुर में स्थित श्री साईं पब्लिक स्कूल में आज उस समय हंगामा खड़ा हो गया।
Follow us on
https://twitter.com/TheNewsIndia1
https://www.facebook.com/thenewsindiatv/
https://www.instagram.com/thenewsindia/
http://thenewsindiatv.blogspot.in/
The News India is a popular Hindi News Channel in Telangana and Andhrapradesh made its in March 2015.
The vision of the channel is ''voice of truth &courage' -the promise of keeping each individual ahead and informed. The News India is best defined as a responsible channel with a fair and balanced approach that combines prompt reporting with insightful analysis of news and current affairs.
News video | 1819 views
GMC staff protest over unpaid salaries. AAP promises to fight their case in HC free of cost
GMC staff protest over unpaid salaries. AAP promises to fight their case in HC free of cost
News video | 369 views
GMC staff protest over unpaid salaries. AAP promises to fight their case in HC free of cost
GMC staff protest over unpaid salaries. AAP promises to fight their case in HC free of cost
News video | 419 views
Song : Baba Ke Fees Re
Movie : Baba Ke Fees Re 16 Se 20 Re
Singer : Sunil
Music Director : Abhay Dubey
Lyricst : Arun Tiwari
Music Label : T-Series
Music video | 55503 views
Varun Dhawan Movie Fees Is Bigger Than Akshay Kumar Fees!
Bollywood Crazies Website Link:
http://www.bollywoodcrazies.com/
Bollywood Crazies Facebook Page:
https://www.facebook.com/bollywoodcrazies/
Bollywood Crazies Twitter:
https://twitter.com/bollywoodcrazis
Bollywood Crazies Instagram:
https://www.instagram.com/bollywoodcrazies/
Youtube Channel 2:
Bollywood Crazies Ka Chota Bhai Cricket Vs Bollywood (News Mostly In English):
https://www.youtube.com/channel/UCSAtfOie5FY6IABHrTS-s2Q
Watch Varun Dhawan Movie Fees Is Bigger Than Akshay Kumar Fees! With HD Quality
Entertainment video | 1169 views
মানুহৰ জীৱনৰ ধৰ্ম আৰু কৰ্ম কিহৰ দ্বাৰা পৰিচালিত হয়?
Vlogs video | 3230 views
ভগৱান শ্ৰীকৃষ্ণৰ জীৱন দৰ্শনৰ পৰা আমি কি কি কথা শিকা উচিত?
Vlogs video | 3291 views
চুতীয়া শব্দৰ উৎপত্তি আৰু চুতীয়া সকলৰ ইতিহাস
Vlogs video | 3021 views
Neel Akash live music show 2024 Rongali Bihu || Asin Ayang mane ki? ||
Vlogs video | 3270 views