Lady Don Bhuri Again Spreading Terror in Streets of Surat, watch Viral Video

34983 views

આ વર્ષે ધુળેટીના દિવસે નશાની હાલતમાં હથિયારો લઈ આંતક મચાવનાર લેડી ડોન ભૂરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ભૂરી તેના સાગરીત સાથે ખૂલ્લી તલવાર લઈને રસ્તા પર ફરી રહી છે અને વરાછા વિસ્તારમાં એક પાનના ગલ્લા વાળાને ધમકાવી રહી છે. આ સિવાય ભૂરીએ પાનના ગલ્લાની બહાર જે લોકો ઉભા હતા, તેમને પણ તલવાર બતાવીને ભગાવી દીધા હતા.

આ વીડિયો પરથી તો કહી શકાય કે, લેડી ડોન ભૂરી જેલમાંથી છૂટ્યા બાદ વધુ ખૂંખાર બની છે. વરાછા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હાથમાં છરો લઇ ખુલ્લેઆમ દાદાગીરી કરતી લેડી ડોન ભૂરીની દાદાગીરી CCTV કેમેરામાં કેદ થઈ છે. લેડી ડોનને પોલીસનો કોઈ ડર ના હોય તેમ રસ્તા પર લોકોને ધમકાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આતંક મચાવનાર લેડી ડોન સાથે તેનો એક સાથીદાર પણ છે. બંને લોકો એકસાથે મળીને લોકોને ધમકાવી રહ્યા છે અને દુકાનો બંધ કરાવી રહ્યા છે.

સુરતમાં હથિયારો લઇ ખુલ્લેઆમ લોકોને ધમકાવતી લેડી ડોન સામે પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી. આ દૃષ્યો પરથી સવાલો એ ઉભા થાય છે કે વરાછા પોલીસ શું કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહી છે.

You may also like

  • Watch Lady Don Bhuri Again Spreading Terror in Streets of Surat, watch Viral Video Video
    Lady Don Bhuri Again Spreading Terror in Streets of Surat, watch Viral Video

    આ વર્ષે ધુળેટીના દિવસે નશાની હાલતમાં હથિયારો લઈ આંતક મચાવનાર લેડી ડોન ભૂરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ભૂરી તેના સાગરીત સાથે ખૂલ્લી તલવાર લઈને રસ્તા પર ફરી રહી છે અને વરાછા વિસ્તારમાં એક પાનના ગલ્લા વાળાને ધમકાવી રહી છે. આ સિવાય ભૂરીએ પાનના ગલ્લાની બહાર જે લોકો ઉભા હતા, તેમને પણ તલવાર બતાવીને ભગાવી દીધા હતા.

    આ વીડિયો પરથી તો કહી શકાય કે, લેડી ડોન ભૂરી જેલમાંથી છૂટ્યા બાદ વધુ ખૂંખાર બની છે. વરાછા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હાથમાં છરો લઇ ખુલ્લેઆમ દાદાગીરી કરતી લેડી ડોન ભૂરીની દાદાગીરી CCTV કેમેરામાં કેદ થઈ છે. લેડી ડોનને પોલીસનો કોઈ ડર ના હોય તેમ રસ્તા પર લોકોને ધમકાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આતંક મચાવનાર લેડી ડોન સાથે તેનો એક સાથીદાર પણ છે. બંને લોકો એકસાથે મળીને લોકોને ધમકાવી રહ્યા છે અને દુકાનો બંધ કરાવી રહ્યા છે.

    સુરતમાં હથિયારો લઇ ખુલ્લેઆમ લોકોને ધમકાવતી લેડી ડોન સામે પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી. આ દૃષ્યો પરથી સવાલો એ ઉભા થાય છે કે વરાછા પોલીસ શું કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહી છે

    News video | 34983 views

  • Watch Terror of lady don bhuri in embroidery factory in Surat Video
    Terror of lady don bhuri in embroidery factory in Surat

    વરાછા વિસ્તારમાં ખોફનું બીજું નામ ભૂરી છે. આજકાલ ભૂરી બહુ બેફામ બની ગઈ છે. મા-બાપના હાથમાંથી નીકળી ગઈ છે. વરાછા વિસ્તારમાં છડેચોક છૂરાબાજી કરતી અને લોકોને ધમકાવતી લેડી ડોન ભૂરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadApp

    Watch Terror of lady don bhuri in embroidery factory in Surat With HD Quality

    News video | 18016 views

  • Watch जहां करती थी मजदूरी आज Bhuri Bai वहां की बन गयी मिसाल | Padma Award 2020 Bhuri Bai | India Voice Video
    जहां करती थी मजदूरी आज Bhuri Bai वहां की बन गयी मिसाल | Padma Award 2020 Bhuri Bai | India Voice

    INDIAVOICE News Channel:

    इंडिया वॉइस उत्तराखंड और उत्तर प्रदेश का सर्वश्रेष्ठ हिंदी न्‍यूज चैनल है । इंडिया वॉइस न्‍यूज चैनल राजनीति, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। इंडिया वॉइस न्‍यूज चैनल की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें । IndiaVoice is Uttarakhand & Utter Pradesh best Hindi News Channel. IndiaVoice news channel covers latest news in politics, entertainment, Bollywood, business and sports. Stay tuned for all the breaking news in Hindi !


    Come check us out at : https://indiavoice.com/

    Subscribe to our channel for more videos : https://goo.gl/6hXrDq

    Follow us on Twitter: https://twitter.com/indiavoicenews

    Like us on Facebook: https://web.facebook.com/indiavoicetv/

    जहां करती थी मजदूरी आज Bhuri Bai वहां की बन गयी मिसाल | Padma Award 2020 Bhuri Bai | India Voice

    News video | 201 views

  • Watch Surat police arrested lady don Bhuri Video
    Surat police arrested lady don Bhuri

    ધુળેટીના દિવસે નશાની હાલતમાં હથિયારો લઈ આંતક મચાવનાર લેડી ડોનનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે આ વીડિયોના આધારે વરાછા પોલીસે ડોન ભૂરી અને તેની સાથે રહેલા ટપોરીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે વરાછા પોલીસને લેડી ડોન ભૂરીને પકડવામાં સફળતા મળી છે. વાયરલ થયેલા લેડી ડોન ભૂરીના વીડિયો બાદ વરાછા પોલીસે ડોન ભૂરી સહિત 9 જણા સામે ગુનો નોંધ્યો હતો. વરાછા પોલીસે લેડી ડોન ભૂરી સાથે તેના બે ટપોરીઓ સાથીદારોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર લેડી ડોન ભૂરીનું સાચું નામ અસ્મિતાબા છે અને તે ગીર સોમનાથ જિલ્લાની ગાંગડા ગામની રહેવાસી છે જે હાલમાં સુરત વરાછા વિસ્તારમાં રહે છે.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Surat police arrested lady don Bhuri With HD Quality

    News video | 24102 views

  • Watch Lady Don Bhuri Arrested by Surat Police Video
    Lady Don Bhuri Arrested by Surat Police

    આ વર્ષે ધુળેટીના દિવસે નશાની હાલતમાં હથિયારો લઈ આતંક મચાવનાર લેડી ડોન ભૂરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ભૂરી તેના સાગરીત સાથે ખૂલ્લી તલવાર લઈને રસ્તા પર ફરી રહી હતી અને વરાછા વિસ્તારમાં એક પાનના ગલ્લા વાળાને ધમકાવી રહી હતી. આ સિવાય ભૂરીએ પાનના ગલ્લાની બહાર જે લોકો ઉભા હતા, તેમને પણ તલવાર બતાવીને ભગાવી દીધા હતા. આ ઘટનાના CCTV વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને વરાછા પોલીસ પર પણ ફરીએકવાર સવાલો ઉભા થયા હતા.

    કારણ કે આ પહેલા પણ તેનો એક આવો વીડિયો સામે આવ્યો હતો અને પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. તેમ છતા તેના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને તે ખૂલ્લેઆમ તલવાર લઈને રસ્તા પર ઉતરી ગઈ હતી. પરંતુ આ ઘટના પોલીસને ધ્યાનમાં વરાછા પોલીસે ભૂરી અને તેના સાગરીતની ધરપકડ કરી હતી. તેના વિરુદ્ધ બાઇક ચોરવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    News video | 74220 views

  • Watch Lady Don बनना पड़ा भारी, Police ने की गिरफ्तारी | देखिए Gwalior के Lady Don की कहानी Video
    Lady Don बनना पड़ा भारी, Police ने की गिरफ्तारी | देखिए Gwalior के Lady Don की कहानी

    Lady Don बनना पड़ा भारी, Police ने की गिरफ्तारी | देखिए Gwalior के Lady Don की कहानी

    #ladydon #gwalior #mpnews #INH24x7 #Haribhoomi #MadhyaPradeshNews #ChhattisgarhNews #LatestNews #BreakingNews #TodayNews

    Source : ANI \ Studio \ INH Reporters \ Agencies

    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in the favor of fair use.

    आईएनएच 24x7 मध्य प्रदेश और छत्तीसगढ़ का सर्वश्रेष्ठ हिंदी न्यूज चैनल है। यह चैनल देश के बहुप्रतिष्ठित हिंदी दैनिक समाचार पत्र समूह हरिभूमि का ही आग्रेनाइजेशन है। आईएनएच 24x7 न्यूज चैनल राजनीति, क्राइम, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। आईएनएच 24x7 न्यूज चैनल की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें। आईएनएच 24x7 के साथ देखिये देश-प्रदेश की सभी महत्वपूर्ण और ताजातरीन खबरें...

    Watch the Latest Hindi News Live on INH 24x7

    लेटेस्ट खबरों से अपडेट रहने के लिए हमारे New Youtube Channel “INH 24x7” को Subscribe करें।

    INH 24x7 is The Best Hindi News Channel of Madhya Pradesh and Chhattisgarh. This Channel is the organization of the country's most Prestigious Hindi daily News Paper Group Hari Bhoomi . INH 24x7 News Channel Covers Latest News in Politics, Crime, Entertainment, Bollywood, Business and Sports. Stay Tuned for Live News and Breaking News From INH 24x7 News Channel. With INH 24x7, watch all the important and Latest News of the country and the state ...

    Download INH 24x7 APP : On Android and IOS ????

    URL : https://play.google.com/store/apps/details?id=in.inhnews.live

    खबरों से अपडेट रहने के लिए INH 24x7 से जुड़िए- ????

    INH 24x7 Telegram ???? : https://t.me/+22_aahu6_44yZTJl

    INH 24x7 Whatsapp ????

    News video | 78 views

  • Watch Lady IPS Shorts Video | Lady IPS Officer Short Video |  Lady IPS Officer | Anukriti Sharma IPS Video
    Lady IPS Shorts Video | Lady IPS Officer Short Video | Lady IPS Officer | Anukriti Sharma IPS

    Lady IPS Shorts Video | Lady IPS Officer Short Video | Lady IPS Officer | Anukriti Sharma IPS
    #kkdnews #hindinews #upnews #kkdnewslive #upnewshindi #ips #ladyips #police #bulandshahr

    Video Discription in Hindi :-
    बुलंदशहर की कर्मठ एवं कर्तव्यनिष्ठ महिला आईपीएस अनुकृति शर्मा ने विधवा नूरजहां की झोपड़ी में उजाला कर नूरजहां की खुशियों में उजाला कर दिया।।।।
    बिजली का कनेक्शन लगवा कर पंखा दिया और घर में उजाला कर नूरजहां के चेहरे पर उजाला कर दिया।

    About This Channel ????
    Welcome to KKD News, your go-to source for the latest news updates from Uttar Pradesh (UP). We provide up-to-the-minute coverage of all the breaking news, current affairs, and developments in the region. Stay tuned to our YouTube channel and Facebook page for the most comprehensive and reliable updates on UP news in Hindi. Our dedicated team of journalists brings you live updates, analysis, and interviews with key stakeholders. From political happenings to social issues, from Yogi News to Akhilesh Yadav's updates, we ensure you stay informed about Uttar Pradesh ki Khabren. Join us for unbiased reporting and in-depth coverage of UP's main news stories, including the highly anticipated UP elections. Don't miss out on UP News Live Today in Hindi - subscribe to our channel and follow us for the most engaging content on UP Samachar.

    KKD News AVAILABLE ON:- ????
    JIO TV, JIO FIBER CHANNEL NO.1080, FACEBOOK LIVE, YOUTUBE LIVE, TWITTER, INSTRAGRAM, OTHER OTT PLATEFORM

    ????आवयश्कता है... सभी जिलो में ब्यूरो चीफ ,मंडल प्रभारी ,जिला संवादाता ,तहसील संवादाता'

    ????आप KKD लाइव एप्लिकेशन पर अपने व्यासायिक विज्ञापन और प्रचार प्रसार भी करवा सकते हैं..

    Contact Us : 8052152537, 8922042333, 7235099723
    Email : kkdnewslive@gmail.com
    Website : www.kkdnews.in
    Facebook : https://www.facebook.com/khabrokiduniya
    Twitter : https://twitter.com/news_kkd
    Instagram : https://www.instagram.com/kkdnewslive

    Lady IP

    News video | 379 views

  • Watch Pammi |  Cg Geet  |   Mai Bhuri Bichchhi Re  | New Chhattisgarhi Geet | HD VIDEO 2019 SG MUSIC Video
    Pammi | Cg Geet | Mai Bhuri Bichchhi Re | New Chhattisgarhi Geet | HD VIDEO 2019 SG MUSIC

    Pammi | Cg Geet | Mai Bhuri Bichchhi Re | New Chhattisgarhi Geet | HD VIDEO 2019 SG MUSIC

    Album -Bam Girvaye dihanw Re
    Song - Mai Bhuri Bichchhi Re
    Singer - Pammi
    Lyrics -Manoj Tripathi,Babli Varma,Pritam Yadav,Sundar yadav
    Music - Vijay Sinha
    Cameramen - Abhay pushpendra sinha,Babun ,Krishna
    Producer -Rana Gehi
    PRESENT BY Rana Gehi
    Director -Ajaz A Varsi
    Language: Chhattisgarhi
    Genre : Regional
    YouYuber - Ashok Kurrey

    Watch Pammi | Cg Geet | Mai Bhuri Bichchhi Re | New Chhattisgarhi Geet | HD VIDEO 2019 SG MUSIC With HD Quality

    Music video | 122652 views

  • Watch हाय भूरी टुरी-Cg Song-Hay Bhuri Turi-Rakesh Shrama-New Chhattisgarhi Geet-Sg Music 2018 Video
    हाय भूरी टुरी-Cg Song-Hay Bhuri Turi-Rakesh Shrama-New Chhattisgarhi Geet-Sg Music 2018

    Cg Song-Haay Bhuri Turi-Rakesh Shrama-New Chhattisgarhi Geet-Sg Music 2018

    Album - Dil To Pagal he
    Song - Hay Bhuri Turi
    Singer - Rakesh Shrama
    Lyrice - Rakesh Shrama
    Music - Rakesh Sharma
    Producer - Rana Gehi
    Director - Anil Agrwal
    Artist - Anupama, Ajay
    Choreographer - Amir Pati

    Watch हाय भूरी टुरी-Cg Song-Hay Bhuri Turi-Rakesh Shrama-New Chhattisgarhi Geet-Sg Music 2018 With HD Quality

    Music video | 238073 views

  • Watch মেদভুড়ি হলে কি করবেন ? মেদ ভুড়ি বিশেষজ্ঞ ডাঃ মাহাবুবের পরামর্শ | Med bhuri | faty stomach Video
    মেদভুড়ি হলে কি করবেন ? মেদ ভুড়ি বিশেষজ্ঞ ডাঃ মাহাবুবের পরামর্শ | Med bhuri | faty stomach

    মেদভুড়ি হলে কি করবেন ? বিশেষজ্ঞ ডাঃ মাহাবুবের পরামর্শ | Med bhuri | faty stomach

    This is a health education and awareness YouTube channel. The aim of this channel is to make people aware about health. What is the disease? What is the disease? If you play again, the disease resistance increases in the body. What should be done more for our body. What should not be done. We want to stay healthy, beautiful and healthy in our coming days. Those issues will be presented through the report, experts and doctors and researchers of that topic.

    Watch মেদভুড়ি হলে কি করবেন ? মেদ ভুড়ি বিশেষজ্ঞ ডাঃ মাহাবুবের পরামর্শ | Med bhuri | faty stomach With HD Quality

    Health video | 1220 views

Beauty tips Video

  • Watch Purplle IHB sale - cuffs n lashes recommendation Video
    Purplle IHB sale - cuffs n lashes recommendation

    Subscribe to my Vlog Channel - Nidhi Katiyar Vlogs
    https://www.youtube.com/channel/UCVgQXr1OwlxEKKhVPCTYlKg
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    My Referal Codes -
    Plum Goodness -
    Use code - NK15 for 15% off
    https://plumgoodness.com/discount/NK15
    Re'equil - Use Code - NIDHIKATIYAR FOR 10%OFF
    https://bit.ly/3ofrJhl
    Mamaearth - Use Code nidhi2021 for 20% off
    colorbar cosmetics - CBAFNIDHIKA20
    Watch My other Vlogs -
    https://www.youtube.com/watch?v=ih_bKToLC3g&list=PLswt2K44s-hbKsvEBLEC5fHDkEp7Wwnpd

    Watch My Disney Princess to Indian Wedding Series here - Its fun to watch Indian Avatar of Disney Princesses -
    https://www.youtube.com/watch?v=lPkRbupcUB0&list=PLswt2K44s-haUOABjzzUOG2jwUh_Fpr96

    Watch My Monotone Makeup Looks Here -
    https://www.youtube.com/watch?v=WrpPx-_F1Yw&list=PLswt2K44s-hZOfXt-sSQlVe7C_vBOjsWQ

    Love Affordable Makeup - Checkout What's new in Affordable -
    https://www.youtube.com/watch?v=lowjaZ9kZcs&list=PLswt2K44s-hZcQ-tZUr7GzH0ymkV18U8o

    Here is my Get UNREADY With Me -
    https://www.youtube.com/watch?v=aLtDX9l8ovo&list=PLswt2K44s-hbLjRz8rtj8FTC-3tZ55yzY
    -----------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow me on all my social media's below:
    email :team.nidhivlogs@gmail.com
    Facebook: https://www.facebook.com/prettysimplenk/
    Twitter : https://twitter.com/nidhikatiyar167
    Instagram - https://www.instagram.com/nidhi.167/
    Shop affordable Makeup here -
    https://www.cuffsnlashes.com
    ------------------------------------------------------------------------------------------------------------------------------
    Shop affordable Makeup here -
    https://www.cuffsnlashes.com

    Subscribe to my other channel 'Cuffs

    Beauty Tips video | 6216 views

  • Watch Styling Pakistani suit from ​⁠@Meesho #shorts #meeshosuithaul #pakistanisuits #meeshokurti Video
    Styling Pakistani suit from ​⁠@Meesho #shorts #meeshosuithaul #pakistanisuits #meeshokurti



    Styling Pakistani suit from ​⁠@Meesho #shorts #meeshosuithaul #pakistanisuits #meeshokurti

    Beauty Tips video | 496 views

  • Watch Barbie makeup- cut crease eye look - pink makeup for beginners #shorts #cutcrease #pinkeyelook Video
    Barbie makeup- cut crease eye look - pink makeup for beginners #shorts #cutcrease #pinkeyelook

    Barbie makeup- cut crease eye look - pink makeup for beginners #shorts #cutcrease #pinkeyelook Flat 25% off on Cuffs n Lashes entire range + free gift on all orders above 299
    Cuffs n Lashes X Shystyles eyeshadow Palette - Seductress https://www.purplle.com/product/cuffs-n-lashes-x-shystyles-the-shystyles-palette-12-color-mini-palette-seductress
    Cuffs n Lashes Eyelashes - Pink City - https://www.purplle.com/product/cuffs-n-lashes-5d-eyelashes-17-pink-city
    Cuffs n Lashes Cover Pot - Nude - https://www.purplle.com/product/cuffs-n-lashes-cover-pots-nude
    Cuffs n Lashes F021 Fat top brush - https://www.purplle.com/product/cuff-n-lashes-makeup-brushes-f-021-flat-top-kabuki-brush
    Cuffs n Lashes x Shsytyeles Brush - https://www.purplle.com/product/cuffs-n-lashes-x-shystyles-makeup-brush-cs01-flat-shader-brush
    Cuffs n Lashes Flat shader Brush E004 - https://www.purplle.com/product/cuff-n-lashes-makeup-brushes-e004-big-lat-brush

    Barbie makeup- cut crease eye look - pink makeup for beginners #shorts #cutcrease #pinkeyelook

    Beauty Tips video | 571 views

  • Watch Latte Makeup but with Indian touch #shorts #lattemakeup #viralmakeuphacks #viralmakeuptrends #makeup Video
    Latte Makeup but with Indian touch #shorts #lattemakeup #viralmakeuphacks #viralmakeuptrends #makeup



    Latte Makeup but with Indian touch #shorts #lattemakeup #viralmakeuphacks #viralmakeuptrends #makeup

    Beauty Tips video | 365 views

  • Watch No Makeup vs No Makeup Makeup look #shorts #nomakeupmakeup #nofilter #naturalmakeup #everydaymakeup Video
    No Makeup vs No Makeup Makeup look #shorts #nomakeupmakeup #nofilter #naturalmakeup #everydaymakeup



    No Makeup vs No Makeup Makeup look #shorts #nomakeupmakeup #nofilter #naturalmakeup #everydaymakeup

    Beauty Tips video | 537 views

  • Watch No more chipchip skin - Just fresh glowing skin #shorts #ashortaday #freshskin #skincare #sale #BOGO Video
    No more chipchip skin - Just fresh glowing skin #shorts #ashortaday #freshskin #skincare #sale #BOGO

    The Purplle I Heart Beauty Sale goes live on the 2nd of August!
    BUY 1 GET 1 FREE on all mCaffeine products.

    mCaffeine Cherry Affair - Coffee Face Mist - https://mlpl.link/INFIwj2Q
    mCaffeine On The Go Coffee Body Stick - https://mlpl.link/INF3lvBa

    Download the Purplle app here:
    https://mlpl.link/JCCZ2INF

    Subscribe to my Vlog Channel - Nidhi Katiyar Vlogs
    https://www.youtube.com/channel/UCVgQXr1OwlxEKKhVPCTYlKg
    -----------------------------------------------------------------------------------------------------------------------------

    Watch My other Vlogs -
    https://www.youtube.com/watch?v=ih_bKToLC3g&list=PLswt2K44s-hbKsvEBLEC5fHDkEp7Wwnpd

    Watch My Disney Princess to Indian Wedding Series here - Its fun to watch Indian Avatar of Disney Princesses -
    https://www.youtube.com/watch?v=lPkRbupcUB0&list=PLswt2K44s-haUOABjzzUOG2jwUh_Fpr96

    Watch My Monotone Makeup Looks Here -
    https://www.youtube.com/watch?v=WrpPx-_F1Yw&list=PLswt2K44s-hZOfXt-sSQlVe7C_vBOjsWQ

    Love Affordable Makeup - Checkout What's new in Affordable -
    https://www.youtube.com/watch?v=lowjaZ9kZcs&list=PLswt2K44s-hZcQ-tZUr7GzH0ymkV18U8o

    Here is my Get UNREADY With Me -
    https://www.youtube.com/watch?v=aLtDX9l8ovo&list=PLswt2K44s-hbLjRz8rtj8FTC-3tZ55yzY
    -----------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow me on all my social media's below:
    email :team.nidhivlogs@gmail.com
    Facebook: https://www.facebook.com/prettysimplenk/
    Twitter : https://twitter.com/nidhikatiyar167
    Instagram - https://www.instagram.com/nidhi.167/
    Shop affordable Makeup here -
    https://www.cuffsnlashes.com
    ------------------------------------------------------------------------------------------------------------------------------
    Shop affordable Makeup here -
    https://www.cuffs

    Beauty Tips video | 486 views

Commedy Video